શોધખોળ કરો
Share Market News: કોરોબારી સપ્તાહના બીજા દિવસે પણ શેરબજારમાં કડાકો, જુઓ અહેવાલ
Share Market News: કોરોબારી સપ્તાહના બીજા દિવસે પણ શેરબજારમાં કડાકો, જુઓ અહેવાલ
કારોબારી સપ્તાહના બીજા દિવસે શેર માર્કેટમાં કડાકો જોવા મળ્યો. 150 પોઇન્ટથી વધુના કડાકા સાથે લાલ નિશાને માર્કેટ ખુલ્યું છે. નિફ્ટીમાં પણ 70 થી વધુ પોઇન્ટનો કડાકો. સોમવારે લીલા નિશાને માર્કેટ ખુલ્યા બાદ મોટો કડાકો થયો હતો, ત્યારે કારોબારી સપ્તાહનો આજે બીજો દિવસ અને બીજા દિવસે પણ શેર માર્કેટમાં કડાકો જોવા મળ્યો છે. 150 પોઇન્ટથી વધુના કડાકા સાથે લાલ નિશાને માર્કેટ ખુલ્યું છે .આ અગાઉ પણ મોટા કડાકા જોવા મળ્યા હતા, ત્યારે આજે સપ્તાહના બીજા દિવસે પણ શેર માર્કેટમાં મોટો કડાકો. નિફ્ટીમાં પણ 70 પોઇન્ટ થી વધુનો કડાકો જોવા મળ્યો છે. જુઓ સંપૂર્ણ અહેવાલ
આગળ જુઓ





















