શોધખોળ કરો

મેદાનની બહાર વિરાટ કોહલીનુ વધુ એક મોટુ કારનામુ, આ મામલે બન્યો એશિયાનો નંબર-1 સિલિબ્રિટી

કોહલીને ફેસબુક પર લગભગ 36.9 મિલિયન લોકો ફોલો કરી રહ્યાં છે. જ્યારે 37.7 મિલિયન લોકો ટ્વીટર પર ભારતીય કેપ્ટનનો ફોલો કરે છે. આનો અર્થ એ છે કે જો ત્રણેય મુખ્ય સોશ્યલ નેટવર્કિંગ સાઇટોને ધ્યાનમાં રાખવામાં આવે તો વિરાના ફોલોઅર્સની સંખ્યા લગભગ 150 મિલિયનની છે

નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેપ્ટન વિરોટ કોહલીએ વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે. કોહલીને આજના યુગનો સૌથી મોટો ક્રિકેટર માનવામાં આવે છે. કોહલીની લોકપ્રિયતા એટલી બધી છે કે તેના ફેન્સ સોશ્યલ મીડિયા પર સતત વધી રહ્યાં છે. કોહલીએ ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ પર 75.5 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરી લીધો છે. કોહલીને ફેસબુક પર લગભગ 36.9 મિલિયન લોકો ફોલો કરી રહ્યાં છે. જ્યારે 37.7 મિલિયન લોકો ટ્વીટર પર ભારતીય કેપ્ટનનો ફોલો કરે છે. આનો અર્થ એ છે કે જો ત્રણેય મુખ્ય સોશ્યલ નેટવર્કિંગ સાઇટોને ધ્યાનમાં રાખવામાં આવે તો વિરાના ફોલોઅર્સની સંખ્યા લગભગ 150 મિલિયનની છે. ઇન્સ્ટાગ્રામ પર 75.5 મિલિયન ફોલોઅર્સના અવિશ્વસનીય આંકડા સુધી પહોંચવાની સાથે, વિરાટે એપ પર 75 મિલિયનથી વધુ ફોલોઅર્સ રાખનારો પહેલો એશિયન સેલિબ્રિટી તરીકે પોતાનુ નામ નોંધાવી દીધુ છે. વિરાટ કોહલી એશિયાનો એકમાત્ર સેલિબ્રિટી છે જે સાઇટ પર ટૉપ 40 સૌથી વધુ ફોલો કરવામાં આવનારા લોકોમાં સામેલ છે.તેને તાજેતરમાં જ જાણીતા સંગીતકાર કાર્ડી બીને પાછળ પાડીને 29મુ સ્થાન હાંસલ કરી લીધુ છે. ભારતીય કેપ્ટન ઇન્સ્ટાગ્રામ પર દુનિયાના ચૌથા સૌથી વધુ ફોલો કરવામાં આવનારો એથલીટ છે. તે રોનાલ્ડો, મેસી અને નેમાર જૂનિયરથી પાછળ છે. ફોટો શેરિંગ એપમાં સૌથી વધુ ફોલો કરવામાં આવનારો સેલિબ્રિટી પોર્ટુગલી ફૂટબૉલર ક્રિસ્ટિઆનો રોનાલ્ડો છે. મેદાનની બહાર વિરાટ કોહલીનુ વધુ એક મોટુ કારનામુ, આ મામલે બન્યો એશિયાનો નંબર-1 સિલિબ્રિટી
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ

'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ

બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ

Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું

Embed widget