શોધખોળ કરો
Advertisement
પ્રથમ ટેસ્ટ પહેલા કોહલીએ કહ્યું- ન્યૂઝીલેન્ડ અમને હરાવવા માંગે છે તેમાં કંઇ ખોટુ નથી, જાણો કેમ?
ઉલ્લેખનીય છે કે હાલ ચાલી રહેલી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ટીમ ઇન્ડિયા ટૉપ પર છે, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ છઠ્ઠા નંબર પર છે
નવી દિલ્હીઃ વનડે સીરીઝ હાર્યા બાદ હવે ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હર હાલમાં ટેસ્ટ સીરીઝ જીતવાના ઇરાદે મેદાનમાં ઉતરવા તૈયાર છે. પહેલી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ 21 ફેબ્રુઆરીએ શરૂ થનારી મેચ પહેલા એક મોટી વાત કહી છે.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, કોઇપણ ટીમ ભારતીય ટીમને હરાવવા માંગે છે, અને ન્યૂઝીલેન્ડ પણ આ જ કરવા ઇચ્છશે.
કોહલીએ કહ્યું કે, આજે અમે એ સ્ટેજ પર પહોંચી ગયા છીએ કે, દરેક ટીમ અમને હરાવવા માંગતી હોય છે. જો ન્યૂઝીલેન્ડ પણ આમ ઇચ્છતી હોય તો કંઇક ખોટુ નથી.
ઉલ્લેખનીય છે કે હાલ ચાલી રહેલી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ટીમ ઇન્ડિયા ટૉપ પર છે, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ છઠ્ઠા નંબર પર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement