શોધખોળ કરો

વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાના આ ખેલાડીને ગણાવ્યો લૉકડાઉનનો મોટો જોકર, જાણો વિગતે

ફની અંદાજમાં કહ્યું કે હાલના લાઇવ ચેટમાં યુજવેન્દ્ર ચહલ મને સૌથી મોટો જોકર લાગ્યો. કોહલીએ કહ્યું કે, હું પણ ચોંક્યો એક પબ્લિક ફોરમ પર જસપ્રીત બુમરાહ આટલી ડિટેલમાં વાત કરી શકે છે

નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના સાથી ખેલાડી યુજવેન્દ્ર ચહલને જોકર ગણાવ્યો છે, જોકે, આ વાત માત્ર મજાક પુરતી કહી હતી. સોશ્યલ મીડિયા પર લૉકડાઉનમાં એક્ટિવ થઇને ફેન્સના જવાબો આપતી વખતે કોહલીએ વાત કહી હતી. લૉકડાઉનમાં ક્રિકેટરો પોતાના સોશ્યલ મીડિયા પર એક્ટિવ થઇને ફેન્સને સાથે વાતચીત કરે છે. આ દરમિયાન જ્યારે કોહલીને પુછવામાં આવ્યુ કે તમે સાથી ખેલાડીઓના સોશ્યલ મીડિયા વપરાશ વિશે શું કહેશો. આના પર તેને સાથી ખેલાડી યુજવેન્દ્ર ચહલની મજાક કરી હતી. તેને કહ્યું હાલના લૉકડાઉનના સમયમાં યુજવેન્દ્ર ચહલ સૌથી મોટો જોકર છે. તેને ફની અંદાજમાં કહ્યું કે હાલના લાઇવ ચેટમાં યુજવેન્દ્ર ચહલ મને સૌથી મોટો જોકર લાગ્યો. કોહલીએ કહ્યું કે, હું પણ ચોંક્યો એક પબ્લિક ફોરમ પર જસપ્રીત બુમરાહ આટલી ડિટેલમાં વાત કરી શકે છે. વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાના આ ખેલાડીને ગણાવ્યો લૉકડાઉનનો મોટો જોકર, જાણો વિગતે કોહલીએ કહ્યું કે હુ જોવા ઇચ્છુ છું કે પબ્લિકમાં ઉમેશ યાદવ, ભુવનેશ્વર કુમાર, બુમરાહ અને શમીનો અસલી રંગ શું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર મોહમ્મદ શમી, વિરાટ કોહલી, રોહિત શર્મા, યુજવેન્દ્ર ચહલ, સુરેશ રૈના અને બીજા કેટલાક ખેલાડીઓ વાત કરી ચૂક્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
Embed widget