શોધખોળ કરો

પહેલી જ ટેસ્ટ રમતા વેસ્ટ ઈન્ડિયને ચોથી ઈનિંગ્સમાં 210 રન કરીને અપાવ્યો અકલ્પનિય વિજય, 395 રન ચેઝ કર્યા

એશિયાની ધરતી પર આ રન ચેઝ કોઈપણ ટીમ દ્વારા સૌથી સફળ રનચેઝ છે જ્યારે વિશ્વમાં ચોથી ઈનિંગ્સમા રન ચેઝ રીને જીતવામાં આ સ્કોર પાંચમા નંબરે છે.

ઢાકાઃ વેસ્ટ ઇન્ડિઝે બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ શ્રેણીની ચટ્ટોગ્રામ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ અકલ્પનિય રીતે 3 વિકેટે જીતી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝે જીતવા માટે 395 રન કરવાના હતા. ચોથી ઇનિંગ્સમાં 395 રન ચેઝ કરવા અશક્ય લાગતા હતા પણ પોતાની પહેલી જ ટેસ્ટ રમતા કાઈલ મેયર્સે યાદગી ઇનિંગ્સ રમીને અણનમ 210 રન ફટાકરી વેસ્ટ ઈન્ડિઝને અકલ્પનિય વિજય અપાવ્યો હતો. મેયર્સ પહેલી જ ટેસ્ટની ચોથી ઇનિંગ્સમાં બેવડી સદી મારનાર વર્લ્ડનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. એશિયાની ધરતી પર આ રન ચેઝ કોઈપણ ટીમ દ્વારા સૌથી સફળ રનચેઝ છે જ્યારે વિશ્વમાં ચોથી ઈનિંગ્સમા રન ચેઝ રીને જીતવામાં આ સ્કોર પાંચમા નંબરે છે. મેયર્સ ક્રિઝ પર આવ્યો ત્યારે વેસ્ટ ઈન્ડિઝની 59 રનમાં 3 વિકેટ પડી ગઈ હતી તેથી વેસ્ટ ઈન્ડિઝ હારી જશે એવું મનાતું હતું પણ મેયર્સે બાંગ્લાદેશી બોલર્સને બેફામ ઝૂડ્યા હતા. મેયર્સે 310 બોલમાં 20 ફોર અને 7 સિક્સની મદદથી 210* રન કર્યા. તેણે ચોથી વિકેટ માટે એન. બોન્નર સાથે 216 રનની ભાગીદારી કરી હતી. બોન્નરે 86 રનનું યોગદાન આપ્યું હતું. આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બીજી ટેસ્ટ 11 ફેબ્રુઆરીથી જ આ ગ્રાઉન્ડ પર રમાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget