શોધખોળ કરો

વીવીએસ લક્ષ્મણે એવું કેમ કહ્યું કે, 'આગામી ટેસ્ટમાં અય્યર પ્લેઈંગ ઈલેવનમાં હશે તેની કોઈ ગેરંટી નથી'

શ્રેયસ અય્યરે (105) ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારી હતી. શુભમન ગિલ (52) અને રવિન્દ્ર જાડેજા (50)એ અડધી સદી ફટકારી હતી.

કાનપુર ખાતે રમાઇ રહેલી ન્યૂઝિલેન્ડ વિરુદ્ધની પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રેયસ ઐય્યરે સદી ફટકારી છે. આ સાથે શ્રેયસ ઐય્યર ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર 16મો ભારતીય ખેલાડી બની ગયો છે. શ્રેયસ ઐય્યરે 171 બોલમાં 13 ચોગ્ગા અને બે સિક્સની મદદથી 105 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ સૂચવે છે કે અય્યરે આ તકનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ.

તેણે કહ્યું કે એક વખત વિરાટ કોહલી બીજી ટેસ્ટ માટે પરત ફર્યા બાદ ટીમમાં અય્યરનું સ્થાન નિશ્ચિત ન થઈ શકે. અય્યરે રવિન્દ્ર જાડેજા સાથે મળીને ભારતને પહેલા દિવસે મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું છે. ભારતે પ્રથમ દાવમાં 111.1 ઓવરમાં 345 રન બનાવીને ઓલઆઉટ થયું છે.

શ્રેયસ અય્યરે (105) ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારી હતી. શુભમન ગિલ (52) અને રવિન્દ્ર જાડેજા (50)એ અડધી સદી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટિમ સાઉથીએ 5 વિકેટ લીધી હતી. કાયલ જેમિસને 3 અને સ્પિનર ​​એજાઝ પટેલને 2 વિકેટ મળી હતી.

લક્ષ્મણે સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં કહ્યું, 'હું ઇચ્છું છું કે તે આ ટેસ્ટને યાદગાર બનાવે કારણ કે એક વખત વિરાટ કોહલી વાપસી કરશે તેની કોઈ ગેરંટી નથી કે તે પ્લેઈંગ ઈલેવનમાં હશે. તેથી, આશા છે કે તે તેની સંપૂર્ણ ક્ષમતા મુજબ રમે છે અને તેનો મહત્તમ ઉપયોગ કરે છે.

અય્યરને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે તેની ટેસ્ટ કેપ સોંપી હતી. ગુરુવારે ગાવસ્કરે કાનપુરમાં અય્યરને ટેસ્ટ કેપ સોંપી.

લક્ષ્મણે આ અવસર પર કહ્યું, 'સુનીલ ગાવસ્કર પાસેથી ટેસ્ટ કેપ લેવી, અય્યર માટે કેટલી મોટી તક છે. મુંબઈમાં ઉછરેલા ગાવસ્કર અય્યર માટે રોલ મોડલ રહ્યા હશે. ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા કોઈપણ ખેલાડી માટે ટેસ્ટ કેપ પહેરવી એ એક મોટી ક્ષણ છે. મને ખાતરી છે કે તે તેના માટે એક સુંદર ક્ષણ હશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Embed widget