શોધખોળ કરો

હવે T20 ક્રિકેટમાં નહીં રમે મોહમ્મદ શમી, એશિયા કપમાં સિલેક્ટ ના થવા પાછળનુ આ છે મોટુ કારણ, જાણો વિગતે

ભારતીય પસંદગીકારોએ મોહમ્મદ શમીને ના પસંદ કરવા પાછળનુ કારણ બતાવતા કહ્યું કે, -મોહમ્મદ શમીની ઉંમર દિવસે દિવસે વધી રહી છે, અને હવે તે રોજ જવાન નથી થઇ રહ્યો.

Asia Cup 2022 Mohammed Shami: ભારતીય સિલેક્ટર્સે તાજેતરમાં જ એશિયા કપ 2022 માટે ભારતીય ટીમનુ એલાન કર્યુ છે, જેનાથી તેને કેએલ રાહુલ અને વિરાટ કોહલીની વાપસી કરાવી છે, તો વળી ભુવનેશ્વર છોડીને બીજો કોઇપણ અનુભવી ફાસ્ટ બૉલર નથી. જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલ ઇજાના કારણે પસંદગીકારોને આવેશ ખાન અને આયરલેન્ડ પ્રવાસમાં ડેબ્યૂ કરનારા અર્શદીપ સિંહને મોકો આપ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે અનુભવી અને સીનિયર બૉલર મોહમ્મદ શમીની ટીમમાં પસંદગી ના થતાં અનેક સવાલો ઉઠવા લાગ્યા છે. ચારેય બાજુ આ વાતનો વિરાધ થતાં હવા ખુદ પસંદગીકારોએ મોહમ્મદ શમીને ના લેવાનો ખુલાસો કર્યો છે.

ભારતીય પસંદગીકારોએ મંગળવારે વાત કરતા કહ્યું કે, મોહમ્મદ શમીને એશિયા કપમાં ના પસંદ કરવાના કારણનો ખુલાસો કર્યો, અને આ દરમિયાન તેને જે કારણ બતાવ્યુ તેનાથી સ્પષ્ટ થઇ ગયુ છે કે, તે દિગ્ગજ ટી20 વર્લ્ડકપની ટીમનો ભાગ નહીં હોય. એટલુ જ નહીં બની શકે છે કે તેને આ ફોર્મેટમાં રમવાનો હવે મોકો ના મળે.

પસંદગીકારોએ બતાવ્યુ કારણ - 
ભારતીય પસંદગીકારોએ મોહમ્મદ શમીને ના પસંદ કરવા પાછળનુ કારણ બતાવતા કહ્યું કે, -મોહમ્મદ શમીની ઉંમર દિવસે દિવસે વધી રહી છે, અને હવે તે રોજ જવાન નથી થઇ રહ્યો. એટલા માટે અમે તેને ગયા ટી20 વર્લ્ડકપ બાદ વાત કરી હતી, અને તેની સાથે ચર્ચા કર્યા બાદ આ પરીણામ પર પહોંચ્યા હતા કે ટેસ્ટ ક્રિકેટમાં તેની સેવાઓને લાંબા સમય સુધી લેવા માટે અમે તેને પુરે પુરો આરામ આપવો પડશે, અને આ જ કારણ છે કે તેને ટી20 ફોર્મેટમાં આરામ આપવામાં આવે. આ જ કારણ છે કે અમે તેને એશિયા કપની ટીમમાં પસંદ નથી કર્યો. 

આ પણ વાંચો......... 

World Lion Day 2022 : આખા વિશ્વમાં એશિયાઇ સિંહ ફ્કત ગુજરાતમાં, આજે થશે ઉજવણી

Swapna Shastra: શું આપને પણ સપનામાં દેખાઇ છે આ 4 વસ્તુઓ,આવનાર મુસીબતના છે સંકેત

Zoonotic Langya virus: ચીનમાં મળ્યો વધુ એક ખતરનાક વાયરસ, જાણો કેટલો છે ખતરનાક

Angarak Yog: આ રાશિ માટે 10 ઓગસ્ટ બાદનો સમય છે શુભ, આ ખતરનાક યોગથી મળશે મુક્તિ, ભાગ્યમાં થશે વૃદ્ધિ

School Closed: દેશના આ રાજ્યમાં કોરોનાના કેસ વધતાં ફરી સ્કૂલો થશે બંધ ? જાણો શું કહે છે એક્સપર્ટ

India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં ફરી આવ્યો મોટો ઉછાળો, દૈનિક પોઝિટિવિટી રેટ ચિંતાજનક

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ

ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો

અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા

Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર

આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે

Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!

H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ

Embed widget