શોધખોળ કરો
Advertisement
વૂમન્સ ટી20 ચેલેન્જમાં કઇ કઇ વિદેશી મહિલા ખેલાડીઓ લઇ રહી છે ભાગ, જુઓ ત્રણેય ટીમોનું લિસ્ટ
ખાસ વાત છે કે મહિલા ટી20 ચેલેન્જ લીગમાં ત્રણ ટીમો જ રમી રહી છે. જેમાં હાલની ચેમ્પિયન સુપરનોવા, ગયા વર્ષની ઉપવિજેતા વેલોસિટી અને ટ્રેલબ્લેઝર્સ સામેલ છે. આ ત્રણેય ટીમો એકબીજા સામે ટકરાશે, અને 9મી નવેમ્બરે ફાઇનલ મેચ રમાશે
નવી દિલ્હીઃ નવેમ્બર 4થી મહિલા ક્રિકેટની મોટી લીગ મહિલા ટી20 ચેલેન્જ શરૂ થઇ રહી છે. આ લીગમાં ભારતના સ્ટાર મહિલા ક્રિકેટરો ઉપરાંત ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા અને બાંગ્લાદેશની મહિલા ખેલાડીઓ ભાગ લઇ રહી છે. આ મહિલા ટી20 લીગમાં ચાર મેચ હશે.
ખાસ વાત છે કે મહિલા ટી20 ચેલેન્જ લીગમાં ત્રણ ટીમો જ રમી રહી છે. જેમાં હાલની ચેમ્પિયન સુપરનોવા, ગયા વર્ષની ઉપવિજેતા વેલોસિટી અને ટ્રેલબ્લેઝર્સ સામેલ છે. આ ત્રણેય ટીમો એકબીજા સામે ટકરાશે, અને 9મી નવેમ્બરે ફાઇનલ મેચ રમાશે.
ત્રણેય ટીમો આ પ્રકારે છે....
સુપરનોવાઝ ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ (ઉપ કેપ્ટન), ચમારી અટાપટ્ટુ, પ્રિયા પુનિયા, અનુજા પાટિલ, રાધા યાદવ, તાનિયા ભાટિયા (વિકેટકીપર), શશિકલા સિરીવર્ધને, પૂનમ યાદવ, શકીરા સેલ્મન, અરુંધતિ રેડ્ડી, પૂજા વસ્ત્રાકર, આયુષી સોની, અયાબોંગા ખાકા, મુસ્કાન મલિક.
વેલોસિટી ટીમ
મિતાલી રાજ (કેપ્ટન), વેદા કૃષ્ણામૂર્તિ (ઉપ કેપ્ટન), શેફાલી વર્મા, સુષમા વર્મા (વિકેટકીપર), એકતા બિષ્ટ, માનસી જોશી, શિખા પાંડે, દેવિકા વૈદ્ય, સુશ્રી દિવ્યાદર્શની, મનાલી દક્ષિણિની, લીધ કાસ્પેરેક, ડેનિયલ વાઇટ, સુન લૂસ, જહાંઆરા આલમ, એમ અનધા.
ટ્રેલબ્લેઝર્સ ટીમ
સ્મૃતિ મંધાના (કેપ્ટન), દીપ્તિ શર્મા (ઉપ કેપ્ટન), પૂનમ રાઉત, ઋચા ઘોષ, ડી હેમલત્તા, નુજહત પરવીન (વિકેટકીપર), રાજેશ્વરી ગાયકવાડ, હરલીન દેઓલ, ઝૂલન ગોસ્વામી, સિમરન દિલ બહાદુર, સલમા ખાતૂન, સોફી એક્લેસ્ટૉન, નાથકન ચંથામ, ડીંડ્રા ડોટિન, કાશવી ગૌતમ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement