Women T20 WC: ભારત અને વેસ્ટ ઇન્ડિઝની આજે આવી હોઇ શકે છે પ્લેઇંગ ઇલેવન, જુઓ બન્નેની સંભવિત ટી20 ટીમ
ટી20 ક્રિકેટમાં બન્ને ટીમોની સરખામણી કરીએ તો હંમેશાથી ભારતીય ટીમનું પલડુ વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમ પર ભારે જોવા મળ્યુ છે.
Women T20 WC: આજે મહિલા ટી20 વર્લ્ડકપમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટક્કર થશે, આજે સાંજે મેચની શરૂઆત કેપટાઉનના ન્યૂઝેલેન્ડ ગ્રાઉન્ડ પરથી થશે, આ પહેલા અહીં જાણી લઇએ કે બન્ને ટીમોમાં આજે કયા કયા સ્ટાર ખેલાડીઓને સામેલ કરવામાં આવી શેક છે, આજની મેચ બન્ને ટીમો માટે મહત્વની છે. એકબાજી ભારતીય ટીમ જીત સાથે સેમિ ફાઇનલમાં જગ્યા પાક્કી કરવા પ્રયાસ કરશે, તો બીજીબાજુ પ્રથમ જીત મેળવીને ટૂર્નામેન્ટમાં જીવિત રહેશે વેસ્ટ ઇન્ડિઝની ટીમ મહેનત કરશે.
ટી20 ક્રિકેટમાં બન્ને ટીમોની સરખામણી કરીએ તો હંમેશાથી ભારતીય ટીમનું પલડુ વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમ પર ભારે જોવા મળ્યુ છે. આજે બન્નેની પ્લેઇંગ ઇલેવન પણ જોવાલાયક રહેશે, જુઓ અહીં શું હશે આજે બન્ને ટીમનો પ્લેઇંગ ઇલેવન....
આજની મેચ માટે બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
ભારતીય મહિલા ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, યાસ્તિકા ભાટિયા, જેમિમા રોડ્રિંગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ઋચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર / શિખા પાન્ડે, રાધા યાદવ, રાજેશ્વર ગાયકવાડ, રેણુકા સિંહ ઠાકુર.
વેસ્ટ ઇન્ડિઝ મહિલા ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
હેલે મેથ્યૂઝ (કેપ્ટન), રશદા વિલિયમ્સ (વિકેટકીપર), શેમેન કેમ્પબેલેલ, સ્ટેફની ટેલર, શબિકા ગઝનબી, ચિનલે હેનરી, ચેડિયન નેશન, જૈદા જેમ્સ, અફી ફ્લેચર, શામિલિયા કોનેલ, શકીરા સેલમેન.
Massive boost for India ahead of their #T20WorldCup clash against West Indies 👊#WIvIND | #TurnItUphttps://t.co/GqOj14Nup7
— T20 World Cup (@T20WorldCup) February 15, 2023
अगला challenge ➡️ 𝐖𝐈𝐍𝐃𝐈𝐄𝐒 🏏#TeamIndia will look to continue the momentum in their 2️⃣nd encounter in the #T20WorldCup 💙#OneFamily #INDvWI @ImHarmanpreet @JemiRodrigues @13richaghosh pic.twitter.com/uSCJ1SHKYz
— Mumbai Indians (@mipaltan) February 15, 2023
After a splendid start to their #T20WorldCup campaign, 🇮🇳 move on to the next challenge! #INDvWI #SaddaPunjab #PunjabKings pic.twitter.com/9mvkpvRiBz
— Punjab Kings (@PunjabKingsIPL) February 15, 2023
𝐌𝐀𝐓𝐂𝐇 𝐃𝐀𝐘!
— Doordarshan Sports (@ddsportschannel) February 15, 2023
🏏 #𝐈𝐍𝐃𝐯𝐖𝐈 ⏰ 𝟔:𝟑𝟎 𝐏𝐌 𝐨𝐧𝐰𝐚𝐫𝐝𝐬..
𝐋𝐢𝐯𝐞 𝐓𝐡𝐞 𝐆𝐚𝐦𝐞 𝐨𝐧 𝐃𝐃 𝐒𝐩𝐨𝐫𝐭𝐬 📺 (𝐃𝐃 𝐅𝐫𝐞𝐞 𝐃𝐢𝐬𝐡)#T20WorldCup #T20WorldCup2023 #WomenInBlue pic.twitter.com/q0NENQJwp5
🏏🏟️ 𝐅𝐀𝐍𝐓𝐀𝐒𝐘 𝐆𝐔𝐈𝐃𝐄! India have won all their last 7️⃣ T20Is against West Indies. Will they continue their fabulous run or will West Indies manage to create an upset? Comment ⤵️#Sportasy #INDvWI #INDvsWI #YehaiChampionsKaKhel pic.twitter.com/7fO9S7h7Ll
— Sportasy (@Sportasyoffl) February 14, 2023