શોધખોળ કરો

World Cup 2023 Final: ઓસ્ટ્રેલિયા નહી પરંતુ ટીમ ઇન્ડિયા છે અસલી વર્લ્ડકપ ચેમ્પિયન, આ આંકડાઓ આપી રહ્યા છે પુરાવા

India vs Australia Final World Cup 2023: ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ છઠ્ઠી વખત વર્લ્ડ કપ ચેમ્પિયન બની છે. તેણે ફાઇનલમાં ભારતને 6 વિકેટે હરાવ્યું હતું

India vs Australia Final World Cup 2023: ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ છઠ્ઠી વખત વર્લ્ડ કપ ચેમ્પિયન બની છે. તેણે ફાઇનલમાં ભારતને 6 વિકેટે હરાવ્યું હતું. ભલે ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ હારી ગઈ હોય, પરંતુ કેટલાક આંકડા એવા છે જે દર્શાવે છે કે ભારત વાસ્તવિક ચેમ્પિયન છે. ભારત તરફથી વિરાટ કોહલી, રોહિત શર્મા અને મોહમ્મદ શમીએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ રોહિતનો જાદુ ફાઇનલમાં ચાલી શક્યો નહીં. કોહલી અડધી સદી સુધી મર્યાદિત રહ્યો હતો અને શમીને પણ માત્ર એક જ વિકેટ મળી હતી.

ટીમ ઈન્ડિયાએ સતત 10 મેચ જીતી

આ વખતે ટીમ ઈન્ડિયા સેમિફાઈનલ પહેલા પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહી હતી. તેણે સતત 9 મેચ જીતી અને આ પછી સેમિફાઈનલમાં પણ જીત મેળવી. તેણે 9 મેચ જીતી અને 18 પોઈન્ટ મેળવ્યા. મહત્વની વાત એ છે કે ભારતે ઘણી ટીમોને મોટા માર્જિનથી હરાવ્યા છે. ભારતની સફળતામાં કોહલી, શમી, બુમરાહ અને રોહિતનું મહત્વનું યોગદાન હતું.

સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું

સેમિફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 397 રન કર્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 327 રન બનાવી શકી હતી. આ મેચમાં વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે સદી ફટકારી હતી. શમીએ 7 વિકેટ લીધી હતી.

ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ 5માં બે ભારતીય ખેલાડીઓ

આ વખતે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ભારતીય ખેલાડીઓ ટોચ પર રહ્યા. કોહલીએ 11 મેચમાં 765 રન બનાવ્યા છે. તે ટોચ પર છે. રોહિત બીજા નંબર પર છે. રોહિતે 11 મેચમાં 597 રન બનાવ્યા હતા. જો ટોપ 10 વિશે વાત કરીએ તો તેમાં 4 ભારતીયો છે. રોહિત અને કોહલીની સાથે શ્રેયસ અય્યર અને કેએલ રાહુલનું નામ પણ  તેમાં સામેલ છે

સૌથી વધુ વિકેટ લેનાર ટોપ 5 ખેલાડીઓમાં 2 ભારતીય

ટીમ ઈન્ડિયાએ બેટિંગની સાથે બોલિંગમાં પણ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. આ વખતે મોહમ્મદ શમી સૌથી વધુ વિકેટ લેવાના મામલે ટોપ પર રહ્યો. શમીએ 7 મેચમાં 24 વિકેટ લીધી હતી. તેણે સેમિફાઇનલમાં 7 વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહ ચોથા નંબર પર છે. બુમરાહે 11 મેચમાં 20 વિકેટ લીધી હતી.

ભારતે ઘણી મેચો મોટા માર્જિનથી જીતી હતી

ટીમ ઈન્ડિયાએ આ વર્લ્ડ કપમાં તમામ ટીમોને હરાવી હતી. તેણે ઘણી ટીમોને મોટા માર્જિનથી પણ હરાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને ખરાબ રીતે હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. તેણે લીગ તબક્કામાં દક્ષિણ આફ્રિકાને 243 રનથી હરાવ્યું હતું. જ્યારે શ્રીલંકાનો 302 રને પરાજય થયો હતો. નેધરલેન્ડને 160 રને અને ઈંગ્લેન્ડને 100 રને હરાવ્યું હતું.

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget