શોધખોળ કરો

UPW-W vs GG-W: યૂપી વોરિયર્સે રોમાંચક મુકાબલામાં 3 વિકેટથી જીત મેળવી, ગુજરાતની સતત બીજી હાર

યૂપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સન વચ્ચેની રોમાંચક મેચમાં યુપી વોરિયર્સનો 3 વિકેટે વિજય થયો હતો. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 169 રન બનાવ્યા હતા.

UPW-W vs GG-W:  યૂપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સન વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં યૂપી વોરિયર્સની 3 વિકેટથી શાનદાર જીત થઈ છે. ગુજરાત જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરતા 169 રન બનાવ્યા હતા. જવાબમાં યુપીએ 20મી ઓવરના પાંચમા બોલ પર જીત મેળવી હતી. હેરિસે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. યુપી તરફથી હેરિસે 26 બોલમાં અણનમ 59 રન બનાવ્યા હતા. તેણે 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.

રોમાંચક મુકાબલમાં યૂપીની 3 વિકેટથી શાનદાર જીત

યૂપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સના મુકાબલમાં યૂપીની 3 વિકેટથી શાનદાર જીત થઈ છે. આ રોમાંચક મુકાબલમાં ગુજરાત જીત મેળવે તેવુ લાગીી રહ્યું હતું પરંતુ યૂપી વોરિયર્સની ટીમે શાનદાર રમત રમી હતી. ગુજરાતની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને યૂપીની ટીમે 1 બોલ બાકી રહેલા 7 વિકેટ ગુમાવીને હાંસિલ કર્યો હતો. યૂપી તરફથી ગ્રેસ હેરિસ 59 રન બનાવી નોટ આઉટ રહી હતી.સોફી પણ 22 રન બનાવી નોટઆઉટ રહી હતી. કિરણે 53 રનનું યોગદાન આપ્યું હતું.  

કિમ ગાર્થની શાનદાર બોલિંગ છતાં ગુજરાત જાયન્ટ્સનો પરાજય થયો હતો

ગુજરાત જાયન્ટ્સ તરફથી ગ્રેસ હેરિસ સિવાય કિરણ નવગીરે 43 બોલમાં 53 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ સિવાય ગ્રેસ હેરિસે 19 બોલમાં 35 રનની ઇનિંગ રમી હતી. સાથે જ ગુજરાત જાયન્ટ્સ માટે કિમ ગાર્થે સારી બોલિંગ કરી હતી. કિમ ગાર્થીએ 4 ઓવરમાં 36 રન આપીને 5 ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ સિવાય એનાબેલ સધરલેન્ડ અને માનસી જોશીને 1-1 સફળતા મળી હતી.

મેચનો હાલ આવો રહ્યો હતો

પહેલા ગુજરાત જાયન્ટ્સની કેપ્ટન સ્નેહ રાણાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 6 વિકેટે 169 રન બનાવ્યા હતા. આ રીતે યુપી વોરિયર્સને મેચ જીતવા માટે 170 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ગુજરાત જાયન્ટ્સ માટે હરલીન દેઓલે 32 બોલમાં સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 7 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય એશ્લે ગાર્ડનર, સબીનેની મેઘના અને દયાલન હેમલતાએ અનુક્રમે 25, 24 અને 21 રન બનાવ્યા છે. યુપી વોરિયર્સના બોલરોની વાત કરીએ તો દીપ્તિ શર્મા અને સોફી એસ્કેલ્ટનને 2-2થી સફળતા મળી હતી. જ્યારે અંજલિ સરવાણી અને તાહિલા મેકગ્રાએ 1-1 વિકેટ લીધી હતી.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Embed widget