શોધખોળ કરો

Abhishek Century: અભિષેક શર્માનો કહેર, ટી20માં ફટકારી સૌથી ઝડપી સદી, રાજકોટમાં માર્યા 11 છગ્ગા

Abhishek Sharma Syed Mushtaq Ali Trophy 2024: મેઘાલય દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરવા આવેલી પંજાબની ટીમે 9.3 ઓવરમાં મેચ જીતી લીધી હતી

Abhishek Sharma Syed Mushtaq Ali Trophy 2024: ભારતના યુવા ક્રિકેટર અભિષેક શર્માએ વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. તેને સૈયદ મુશ્તાક અલી ટ્રૉફી 2024ની મેચમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. પંજાબ તરફથી રમતા અભિષેકે માત્ર 28 બોલમાં સદી ફટકારી છે. તેણે રાજકોટમાં મેઘાલય સામે 11 સિક્સર ફટકારી હતી. અભિષેકની આ ઇનિંગના આધારે પંજાબે મેઘાલયને 7 વિકેટે હરાવ્યું હતું. અભિષેકે સૌથી ફાસ્ટેસ્ટ ટી20 સદીનો રેકોર્ડ બનાવ્યો છે.

વાસ્તવમાં મેઘાલયે પ્રથમ બેટિંગ કરીને 142 રન બનાવ્યા હતા. આ દરમિયાન અર્પિતે 31 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન આકાશ ચૌધરી માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન પંજાબ તરફથી બૉલિંગ કરતા રમનદીપ સિંહે 2 વિકેટ ઝડપી હતી. કેપ્ટન અભિષેક શર્માએ પણ 2 વિકેટ ઝડપી હતી. તેણે ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવી હતી. વિકેટ લીધા બાદ અભિષેકે પણ બેટથી કમાલ કરી દીધો અને સદી ફટકારી હતી.

અભિષેકના સદીના દમ પર જીત્યુ પંજાબ 
મેઘાલય દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરવા આવેલી પંજાબની ટીમે 9.3 ઓવરમાં મેચ જીતી લીધી હતી. ઓપનર હરનૂર સિંહ માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો. સલિલ અરોરા 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. શોહરાબ ધાલીવાલ 22 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ અભિષેકે પોતાની લીડ જાળવી રાખી હતી. તેણે 29 બોલમાં અણનમ 106 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 11 સિક્સર અને 8 ફોર ફટકારી હતી. આ રીતે પંજાબે આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી.

અભિષેક બનાવ્યો સૌથી ફાસ્ટેસ્ટ સદીનો રેકોર્ડ 
અભિષેક ટી20માં સૌથી ઝડપી સદી ફટકારનારો ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે માત્ર 28 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. અભિષેકની સાથે સાથે ઉર્વીલ પટેલે પણ આ રેકોર્ડ બનાવ્યો છે. તેને પણ 28 બોલમાં સદી ફટકારી હતી. ઉર્વિલ અને અભિષેક સંયુક્ત રીતે નંબર 1 પર છે. ઉર્વિલ ગુજરાત માટે રમે છે. તેને ત્રિપુરા સામે રેકોર્ડ બ્રેક સદી ફટકારી હતી.

આ પણ વાંચો

આ મુસ્લિમ દેશમાં મહિલાઓના શિક્ષણ લેવા પર રોક, તખલખી નિર્ણય સામે ભડક્યો સ્ટાર ક્રિકેટર, કરી આવી પૉસ્ટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત

Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર

Jasprit Bumrah: સિડની ટેસ્ટના ત્રીજા દિવસે બોલિંગ કેમ નથી કરી રહ્યો બુમરાહ? કારણ જાણીને તમે ચોંકી જશો

ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વેશપલટો જરૂરીHun To Bolish : હું તો બોલીશ : વિભાજન પર વિરોધનું વાવાઝોડું કેમ?Bhavnagar news: વલ્લભીપુર ન.પા.માં કોઈ ચીફ ઓફિસર ટકતુ જ નથી! ચીફ ઓફિસર વિજય પંડિતે આપ્યું રાજીનામુંSurendrnagar News: સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તાવી ગામે એક ખેડૂતે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Blast in Balochistan: પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Jasprit Bumrah: સિડની ટેસ્ટના ત્રીજા દિવસે બોલિંગ કેમ નથી કરી રહ્યો બુમરાહ? કારણ જાણીને તમે ચોંકી જશો
Jasprit Bumrah: સિડની ટેસ્ટના ત્રીજા દિવસે બોલિંગ કેમ નથી કરી રહ્યો બુમરાહ? કારણ જાણીને તમે ચોંકી જશો
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

Vastu Tips: ઘરની ઉત્તર દિશામાં રાખેલી આ 5 વસ્તુઓ બને છે તમારી કંગાળીનું કારણ, દૂર થતાં જ બદલાઈ જશે ભાગ્ય

Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 

જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ

Embed widget