શોધખોળ કરો

ટીમ ઇન્ડિયાના આ ગુજરાતી ઓલરાઉન્ડરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સન્યાસ, જાણો વિગતે

યુસુફ પઠાણે ભારત તરફથી 57 વનડે અને 22 ટી20 મેચો રમી છે, અને તે 2007માં આઇસીસી ટી20 વર્લ્ડકપમાં પણ ટીમ ઇન્ડિયાનો ભાગ રહ્યો હતો

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર યુસુફ પઠાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી દીધી છે. યુસુફ પઠાણે પોતાના સોશ્યલ મીડિયા પર એક વીડિયો પૉસ્ટ કરીને આ વાતની જાણકારી આપી છે. યુસુફ પઠાણ ગુજરાતી ઓલરાઉન્ડર હતો, અને તે વડોદરા તરફથી રમી રહ્યો હતો, ખાસ વાત છે, યુસુફ પઠાણ પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણનો ભાઇ છે. યુસુફ પઠાણે ભારત તરફથી 57 વનડે અને 22 ટી20 મેચો રમી છે, અને તે 2007માં આઇસીસી ટી20 વર્લ્ડકપમાં પણ ટીમ ઇન્ડિયાનો ભાગ રહ્યો હતો. છેલ્લા કેટલાય વર્ષોથી યુસુફ પઠાણ ટીમ ઇન્ડિયાથી બહાર હતો, અને આઇપીએલમાં પણ કોઇ ફ્રેન્ચાઇઝીએ તેને ટીમમાં સામેલ કરવા માટે દિલચસ્પી ના હતી બતાવી.
યુસુફે પોતાની ઇન્ટરનેશનલ ક્રિકેટ કેરિયરની શરૂઆત વર્ષ 2007માં પાકિસ્તાની વિરુદ્ધ રમીયેલી ટી20 મેચથી કરી હતી, આ પછી યુસુફે વર્ષ 2008માં પાકિસ્તાન વિરુદ્ધ જ પોતાની પહેલી વનડે મેચ રમી હતી. યુસુફ પઠાણ વર્ષ 2008માં રમાયેલા વર્લ્ડકપમાં પણ ટીમ ઇન્ડિયાનો ભાગ રહ્યો હતો. વડોદરાના ઓલરાઉન્ડરે વર્ષ 2012 પછી કોઇ પણ ઇન્ટરનેશનલ મેચ નથી રમી. આઇપીએલમાં પણ યુસુફનુ પ્રદર્શન શાનદાર રહ્યું અને ઇન્ડિયન પ્રીમિયર લીગની પહેલી સિઝનમાં રાજસ્થાન રૉયલ્સને ચેમ્પિયન બનાવવામાં યુસુફ પઠાણની ભૂમિકા મહત્વની રહી હતી. ટીમ ઇન્ડિયાના આ ગુજરાતી ઓલરાઉન્ડરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સન્યાસ, જાણો વિગતે (પ્રતિકાત્મક તસવીર) ટીમ ઇન્ડિયાના આ ગુજરાતી ઓલરાઉન્ડરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સન્યાસ, જાણો વિગતે (પ્રતિકાત્મક તસવીર)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ

લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ

IND vs ENG: લોર્ડ્સમાં રોહિત અને કોહલીએ રચ્યો ઇતિહાસ, 400 મેચ રમનારી પ્રથમ ભારતીય જોડી બની

Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત

Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...

FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર

ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?

સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી

Embed widget