શોધખોળ કરો

Watch: ચહલની પત્ની ધનશ્રીએ 45 સેકન્ડમાં લૂટી મહેફિલ, જોરદાર વાયરલ થઈ રહ્યો છે વીડિયો 

યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.

Yuzvendra Chahal Wife Dhanashree Viral Video: IPLની આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સના બોલર યુઝવેન્દ્ર ચહલનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. અત્યાર સુધી યુઝવેન્દ્ર ચહલે 13 મેચમાં 27.59ની એવરેજથી 17 વિકેટ લીધી છે. આ ઉપરાંત, તે સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં સાતમા સ્થાને છે. આ સિવાય યુઝવેન્દ્ર ચહલની ટીમ રાજસ્થાન રોયલ્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. જો કે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.

ધનશ્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

નેટફ્લિક્સે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રીનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં ધનશ્રી ડાન્સ કરતી જોવા મળી રહી છે. જોકે, ધનશ્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને અંદાજે 2 લાખ લાઈક્સ મળી ચૂક્યા છે.

View this post on Instagram
 
A post shared by Netflix India (@netflix_in)

યુઝવેન્દ્ર ચહલને T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે

તમને જણાવી દઈએ કે હાલમાં જ યુઝવેન્દ્ર ચહલને ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ બનાવવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટ 2 જૂનથી શરૂ થઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝ ઉપરાંત ટી-20 વર્લ્ડ કપ અમેરિકાની ધરતી પર પણ રમાવાનો છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટનની ભૂમિકા ભજવશે. ટીમ ઈન્ડિયા તેના T20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત 5 જૂને આયર્લેન્ડ સામે કરશે. આ પછી ભારત અને પાકિસ્તાનની ટીમો 9 જૂને સામસામે ટકરાશે. જ્યારે ભારતીય ટીમ તેની છેલ્લી લીગ મેચ 14 જૂને કેનેડા સામે રમશે. ભારતીય ટીમ તેની પ્રથમ ત્રણ મેચ ન્યૂયોર્કના નાસાઉ ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે.   

યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા ખૂબ જ શાનદાર ડાન્સર છે. ધનશ્રી વર્માના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થતા રહે છે. ચાહકો તેના ડાન્સને ખૂબ જ પસંદ કરે છે.          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?

પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા

Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ

હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 

Shani Dev Puja: જો તમારે શનિની સાડા સાતીથી મુક્તિ મેળવી હોય તો પૂજા દરમિયાન ચઢાવો આ ખાસ ફૂલ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 

Creta અને Sierra ને ટક્કર આપવા આવી રહી છે Nissan Kait SUV; જુઓ ફર્સ્ટ લુક

Embed widget