શોધખોળ કરો
ભારતના આ સ્ટાર બોલરની પત્ની હોસ્પિટલમાં એડમિટ, મદદ વિના ચાલી પણ નથી શકતી

1/4

નોંધનીય છે કે, નેહરાના રૂશ્મા સાથે વર્ષ 2002થી 2007 સુધી ડેટિંગ કર્યા બાદ લગ્ન કર્યા હતા. આશિષ અને રૂશ્માના બે બાળકો છે. દીકરી એરિયાના અને દીકરો આરુષ નહેરા.
2/4

રૂશ્માના આ ફોટો પર ફોલોઅર્સ અને નેહરાના ફેન્સને તે જલદી સાજી થઈ જાય તેવી પ્રાર્થના કરી. લોકો બોલ્યા કે, આશા છે કે બધુ બરાબર થઈ જશે. તમે જલ્દીથી જલ્દી સ્વસ્થ થઈ જાઓ. હાલમાં તમારું ધ્યાન રાખો.
3/4

રૂશ્માએ જે તસવીર શેર કરી છે તેમાં તે હોસ્પિટલની લોબીમાં કોઈની મદદથી ચાલતી દેખાઈ રહી છે. તેણે કેપ્શન આપતા લખ્યું કે, સાચી દિશામાં ભરેલું નાનું ડગલું. જિંદગી હંમેશા એવી નથી હોતી, જેવી આપણે ઈન્સ્ટાગ્રામ પર દેખાય છે. હું માત્ર સંઘર્ષની સાચી પળો શેર કરવા ઈચ્છું છું.
4/4

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર આશીષ નેહરાની પત્ની રૂશ્મા હોસ્પિટલમાં ભરતી છે. આ વાતની જાણકારી ખુસ રૂશ્માએ મંગળવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરીને આપી છે. રૂશ્મા નેહરાએ જે મેસેજ લખ્યો છે તેનાથી સ્પષ્ટ સંકેત મળે ચે કે તેની સ્થિતિ ઠીક નથી. તેમણે કહ્યું કે, જિંદગી જેવી દેખાય છે, તેવી હોતી નથી.
Published at : 28 Jun 2018 02:55 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
દેશ
દેશ
Advertisement
