એટલું જ નહીં મયંતી દૂરદર્શન, સ્ટાર સ્પોર્ટ્સ અને ઈએસપીએન જેવી પોપ્યુલર ચેનલોના ઘણાં શોને પણ હોસ્ટ કરી ચૂકી છે.
2/8
2010માં મયંતીએ ફીફા વર્લ્ડ કપ બ્રોડકાસ્ટ જેવી મોટી ટૂર્નામેન્ટને પણ કવર કરી ચૂકી છે.
3/8
મયંતી ફુટબોલ અને ક્રિકેટ એકરિંગમાં પોતાની ઓળખ બનાવી ચુકી છે. જ્યારે સ્ટુઅર્ટ બિન્ની ટીમમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યો નથી પરંતુ તે ટીમ ઈન્ડિયાના 15 ખેલાડીઓમાં સામેલ થઈ ગયો છે.
4/8
મયંતીએ સ્ટુઅર્ટ બિન્ની સાતે 2012માં લગ્ન કર્યા હતાં.
5/8
મયંતીને તમે આઈપીએલમાં એકરિંગ કરતા જોઈ હશે.
6/8
તમે જાણીને હેરાન થશો કે સોશિયલ મીડિયા પર સ્ટુઅર્ટ બિન્નીથી વધારે પોપ્યુલર છે.
7/8
આ કોઈ બીજું નહીં પરંતુ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ મયંતી લૈગર છે જે ઈન્ટરનેશનલ ઈન્ડિયન ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્નીની પત્ની છે.
8/8
ખાસ કરીને ક્રિકેટર્સની વાઈફ તેના નામથી ઓળખાય છે પરંતુ આજે અમે તમને જે ક્રિકેટર્સની પત્નીની વાત કરવા જઈ રહ્યાં છે તે તેના પતિથી પણ વધારે ફેમસ છે.