શોધખોળ કરો
Advertisement
IPL 2019: શ્રેયસે બાઉન્ડ્રી પર વિજય શંકરનો શાનદાર કેચ પકડ્યો છતાં મળી સિક્સ, જુઓ વીડિયો
એલિમિનેટર મુકાબલામાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 162 રન બનાવ્યા હતા.
નવી દિલ્હીઃ સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ગઇકાલે રાત્રે રમાયેલા એલિમિનેટર મુકાબલામાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 162 રન બનાવ્યા હતા. SRHની ઇનિંગની 19મી ઓવરના બીજા બોલ પર વિજય શંકરે શાનદાર ફટકો માર્યો હતો. દિલ્હીના કેપ્ટન શ્રેયસે દોડ લગાવીને કેચ પકડ્યો હતો, પરંતુ તે બેલેન્સ જાળવી શકતાં બોલ હવામાં ઉછાળ્યો હતો. જેના કારણે બોલ બાઉન્ડ્રી વટાવી અંદર પડતા એમ્પાયરે સિક્સ જાહેર કરી હતી.
પાકિસ્તાનના ક્યા ધુરંધર ક્રિકેટરે કબૂલ્યુઃ ભારત સામે રમતી વખતે મારા હાથ ધ્રૂજતા હતા, બોલ દેખાતો નહોતો.... IPL ફાઈનલની ટિકિટો માત્ર બે મિનિટમાં વેચાઈ ગઈ, જાણો શું હતા ભાવ ? ગુજરાતીઓમાં વિદેશમાં ફરવાનું ચલણ વધ્યું, કયા સ્થળો છે હોટ ફેવરિટ? જુઓ વીડિયોWATCH: Shreyas runs, catches, but it goes for a Six
Full video here 📹📹https://t.co/nGkuV9XFbl #DCvSRH pic.twitter.com/ld12NQW7YL — IndianPremierLeague (@IPL) May 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement