શોધખોળ કરો

રેસલર સુશીલ કુમારને પહેલવાન સાગર ધનખડ હત્યા કેસમાં રાહત, દિલ્હી હાઈકોર્ટે મંજૂર કર્યા જામીન

દિલ્હી હાઈકોર્ટે કુસ્તીબાજ સુશીલ કુમારને જુનિયર રેસલર સાગર ધનખડની હત્યા કેસમાં નિયમિત જામીન આપ્યા છે.

Sushil Kumar Bail News: દિલ્હી હાઈકોર્ટે કુસ્તીબાજ સુશીલ કુમારને જુનિયર રેસલર સાગર ધનખડની હત્યા કેસમાં નિયમિત જામીન આપ્યા છે. હાઈકોર્ટે સુશીલ કુમારને 50 રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે. સુશીલ કુમારની મે 2021માં થયેલી હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. મે 2021માં હત્યાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તેને અગાઉ જુલાઈ 2023માં ઘૂંટણની સર્જરી કરાવવા માટે 7 દિવસની વચગાળાની જામીન આપવામાં આવી હતી.

સુશીલને અગાઉ જુલાઈ 2023માં સર્જરી માટે સાત દિવસ માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. દિલ્હીની રોહિણી કોર્ટે જામીન આપતાં કહ્યું હતું કે સાત દિવસના જામીન સમયગાળા દરમિયાન બે સુરક્ષાકર્મીઓ 24 કલાક તેમની સાથે હાજર રહેશે. આ જામીન 23 જુલાઈથી 30 જુલાઈ સુધી મંજૂર કરવામાં આવ્યા હતા, જેના માટે 1 લાખ રૂપિયાના અંગત બોન્ડ ભરવાના હતા. સુશીલને સૂચના આપવામાં આવી હતી કે આ સમયગાળા દરમિયાન તે સાક્ષીઓને ધમકાવશે નહીં કે પુરાવા સાથે છેડછાડ કરશે નહીં. સુશીલ કુમારની સુરક્ષા માટે બે ગાર્ડ આપવામાં આવ્યા હતા.

જુનિયર રેસલર્સ પર વર્ચસ્વ જમાવવાનો આરોપ

આ કેસમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ મુજબ, સુશીલ કુમારે છત્રસાલ સ્ટેડિયમમાં હંગામો કરવાની યોજના બનાવી હતી જે દરમિયાન જુનિયર રેસલર સાગર ધનખરનું મૃત્યુ થયું હતું. વાસ્તવમાં સુશીલ કુમાર યુવા કુસ્તીબાજોમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માંગતા હતા.

ધરપકડ 2021માં થઈ હતી

સુશીલ સિવાય તેના સહયોગીઓ પર 23 વર્ષીય સાગર પહેલવાન, તેના મિત્ર સોનુ અને અન્ય ત્રણ લોકો પર હુમલો કરવાનો પણ આરોપ છે. આ હુમલો 4 મે 2021ની રાત્રે થયો હતો. ઇજાના કારણે સાગરનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ સુશીલ કુમારની દિલ્હી પોલીસે ધરપકડ કરીને રોહિણી કોર્ટમાં મોકલી આપ્યો હતો. ઓક્ટોબર 2021માં તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો. તેને જામીન મળી શક્યા નથી.

બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમારે છત્રસાલ સ્ટેડિયમના મેદાનથી કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સમયે તેની ઉંમર 14 વર્ષની હતી. કુસ્તીમાં તેમના પ્રદર્શન માટે તેમને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. તેણે 2014 અને 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Embed widget