શોધખોળ કરો
ધોનીએ બેટિંગમાં સારું પ્રદર્શન કરવાની જરૂર, નહીંતર થઈ શકે છે..........
1/3

પ્રસાદનું નિવેદન એ વાતનો ઈશારો કરે છે કે, જો ધોની તેની બેટિંગ નહીં સુધારે તો કંઈ પણ થઈ શકે છે. ધોનીએ એશિયા કપ દરમિયાન બેટિંગથી કંઈ ખાસ પ્રદર્શન કર્યું નહોતું. ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણીમાં પણ ધીમી બેટિંગથી ધોનીની ખૂબ ટીકા થઈ હતી.
2/3

પ્રસાદે જણાવ્યું કે, ભારતે દુબઈમાં એશિયા કપ જીત્યો આગામી વર્ષે વર્લ્ડ કપ યોજાવાનો છે અને આ ખિતાબ જીતવો ખાસ મહત્વનો છે. રિષભ પંત તેની ઇનિંગની રાહ જોઈ રહ્યો છે, પરંતુ ધોનીના વિકેટકિપિંગનો હજુ પણ કોઈ જવાબ નથી. તેણે રન બનાવવાની જરૂર છે.
Published at : 30 Sep 2018 08:39 PM (IST)
View More





















