શોધખોળ કરો
England vs India: ચોથી ટેસ્ટ મેચ માટે ભારતે અને ઈંગ્લેન્ડે ટીમમાં શું કર્યાં મોટા ફેરફાર, જાણો વિગત
1/6

ઇંગ્લેન્ડ: જો રૂટ (કેપ્ટન), મોઇન અલી, જેમ્સ એન્ડરસન, જોની બેરસ્ટો, સ્ટઅર્ટ બ્રોડ, જોસ બટલર, એલિસ્ટર કૂક, સૈમ કુરેન, બેન સ્ટોક્સ, કીટન જેનિંગ્સ, ઓલી પોપ, આદિલ રાશીદ, જેમ્સ વિન્સ, ક્રિસ વોક્સ
2/6

30 ઓગસ્ટથી શરૂ થનારી ચોથી ટેસ્ટ મેચ માટે ઇંગ્લેન્ડે પોતાની ટીમમાં મહત્વના ફેરફાર કર્યાં છે. બેટ્સમેન જેમ્સ વિન્સને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. 27 વર્ષના વિન્સને ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. હવે તેને જોની બેરસ્ટોના સ્થાને પસંદ કરવામાં આવ્યો છે.
Published at : 25 Aug 2018 10:16 AM (IST)
Tags :
SouthamptonView More





















