શોધખોળ કરો
ઇંગ્લેન્ડના કેપ્ટન રૂટે કહ્યું- કોહલીની ટીમ મજબૂત છે તેને હરાવવા આપણે પુરેપુરી તાકાત લગાવવી પડશે
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/04152206/Root-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/8
![રવિવારે પાકિસ્તાનને હરાવ્યા બાદ કેપ્ટન રૂટે કહ્યું કે 'અમારા યુવા ખેલાડીઓએ આ મેચમાં ખુબ સારુ પ્રદર્શન કર્યું હતું અને કદાચ અમારું મનોબળ પણ હતું. પણ અમે તેનાથી ખુબ સારી ટીમ છીએ અને જો આમ જ રમીએ, જેમ કે હેડિંગ્લેમાં રમ્યા તો પછી નિશ્ચિત રીતે ભારતને હારવી શકીશું.'](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/04152222/Root-08.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રવિવારે પાકિસ્તાનને હરાવ્યા બાદ કેપ્ટન રૂટે કહ્યું કે 'અમારા યુવા ખેલાડીઓએ આ મેચમાં ખુબ સારુ પ્રદર્શન કર્યું હતું અને કદાચ અમારું મનોબળ પણ હતું. પણ અમે તેનાથી ખુબ સારી ટીમ છીએ અને જો આમ જ રમીએ, જેમ કે હેડિંગ્લેમાં રમ્યા તો પછી નિશ્ચિત રીતે ભારતને હારવી શકીશું.'
2/8
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/04152218/Root-07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/8
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/04152214/Root-06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
4/8
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/04152210/Root-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
5/8
![નવી દિલ્હીઃ હેડિંગ્લે ટેસ્ટમાં ઇંગ્લેન્ડ પાકિસ્તાનને હારવીને સીરિઝ બરાબરી સાથે ખતમ તો કરી લીધી પણ કેપ્ટન રૂટને લાગે છે કે તેમની ટીમને ભારતને હરાવવા ઘણી મહેનત કરવી પડશે, કેમકે હાલ ભારત દુનિયાની નંબર વન ટેસ્ટ ટીમ છે. જેને હરાવવી મુશ્કેલ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/04152206/Root-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ હેડિંગ્લે ટેસ્ટમાં ઇંગ્લેન્ડ પાકિસ્તાનને હારવીને સીરિઝ બરાબરી સાથે ખતમ તો કરી લીધી પણ કેપ્ટન રૂટને લાગે છે કે તેમની ટીમને ભારતને હરાવવા ઘણી મહેનત કરવી પડશે, કેમકે હાલ ભારત દુનિયાની નંબર વન ટેસ્ટ ટીમ છે. જેને હરાવવી મુશ્કેલ છે.
6/8
![ઉલ્લેખનીય છે કે, ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સીરીઝ ઓગસ્ટમાં રમાશે અને રૂટે પણ માન્યુ કે વિરાટ કોહલીની ટીમ તેને જબરદસ્ત ટક્કર આપશે. વળી, બીજીબાજુ ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉને પણ રૂટની ટીમને પુરેપુરી તૈયાર રહેવાની સલાહ આપી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/04152202/Root-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સીરીઝ ઓગસ્ટમાં રમાશે અને રૂટે પણ માન્યુ કે વિરાટ કોહલીની ટીમ તેને જબરદસ્ત ટક્કર આપશે. વળી, બીજીબાજુ ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉને પણ રૂટની ટીમને પુરેપુરી તૈયાર રહેવાની સલાહ આપી છે.
7/8
![લોર્ડ્ઝ ટેસ્ટ હાર્યા બાદ ઇંગ્લેન્ડે લોર્ડ્ઝમાં બીજી અને છેલ્લી મેચ ત્રણ જ દિવસમાં જીતી લીધી પણ પહેલી ટેસ્ટમાં હાર બાદ પણ ઇંગ્લેન્ડને ખુબ નિરાશા છે. જોકે, તેમને હવે પછીનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે વનેડે ફોર્મેટમાં છે, પણ ખાસ કરીને હાલના અને પૂર્વ ખેલાડીઓ તો ભારત સામે રમાનારી ટેસ્ટ સીરિઝ પર નજર લગાવીને બેઠા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/04152159/Root-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લોર્ડ્ઝ ટેસ્ટ હાર્યા બાદ ઇંગ્લેન્ડે લોર્ડ્ઝમાં બીજી અને છેલ્લી મેચ ત્રણ જ દિવસમાં જીતી લીધી પણ પહેલી ટેસ્ટમાં હાર બાદ પણ ઇંગ્લેન્ડને ખુબ નિરાશા છે. જોકે, તેમને હવે પછીનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે વનેડે ફોર્મેટમાં છે, પણ ખાસ કરીને હાલના અને પૂર્વ ખેલાડીઓ તો ભારત સામે રમાનારી ટેસ્ટ સીરિઝ પર નજર લગાવીને બેઠા છે.
8/8
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/04152156/Root-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Published at : 04 Jun 2018 03:23 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)