શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વર્લ્ડકપ ટીમમાં સામેલ થયો આ ખેલાડી, પછી અચાનક ક્રિકેટરે લઇ લીધો સન્યાસ, જાણો કેમ
હેલ્સ શુક્રવારે નૉટિંઘમશાયર તરફથી લંકાશાયર સામેની મેચમાં ન હતો રમ્યો, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે 30 વર્ષના ઓપનર આયરલેન્ડ વિરુદ્ધ એકમાત્ર વનડે અને 3 મેથી પાકિસ્તાન વિરુદ્ધ પાંચ મેચોની વનડે સીરીઝ તથા ટી20 આંતરરાષ્ટ્રીય સીરીઝ માટે હાજર રહેશે કે નહીં
લંડનઃ ઇંગ્લેન્ડના બેટ્સમેન એલેક્સ હેલ્સનું નામ આગામી વર્લ્ડકપ 2019 માટે સિલેક્ટ થયુ, વર્લ્ડકપની 15 સભ્યોની ટીમમાં એલેક્સ હેલ્સનું નામ સામેલ થયુ. છતા ક્રિકેટરે પર્સનલ કારણોને લઇને અચાનક સન્યાસ લઇને ક્રિકેટ જગતને ચોંકાવી દીધુ છે. નોંટિંઘમશાયર ક્લબે કહ્યું કે, 'એલેક્સ હેલ્સે પોતાના પર્સનલ કારણોને લઇને પોતાના સિલેક્ટ માટે ઉપલબ્ધ ન હતો કરી શક્યો. તે ક્યાં સુધી ક્રિકેટ એક્શનમાં પરત ફરશે, તેની કોઇપણ પ્રકારની જાણકારી મળી નથી.'
હેલ્સ શુક્રવારે નૉટિંઘમશાયર તરફથી લંકાશાયર સામેની મેચમાં ન હતો રમ્યો, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે 30 વર્ષના ઓપનર આયરલેન્ડ વિરુદ્ધ એકમાત્ર વનડે અને 3 મેથી પાકિસ્તાન વિરુદ્ધ પાંચ મેચોની વનડે સીરીઝ તથા ટી20 આંતરરાષ્ટ્રીય સીરીઝ માટે હાજર રહેશે કે નહીં.
આ ઇંગ્લેન્ડની વર્લ્ડકપ પહેલા છેલ્લી આંતરરાષ્ટ્રયી સીરીઝ હશે. ત્યારબાદ 30 મેથી 14 જુલાઇ સુધી ક્રિકેટનો મહાકુંભ વિશ્વકપ ઇંગ્લેન્ડમાં આયોજિત થશે.
2019 વર્લ્ડકપ માટે ઇંગ્લેન્ડની ટીમ....
ઇયોન મોર્ગન, મોઇન અલી, જૉની બેયર્સ્ટૉ, જોસ બટલર, ટૉમ કરણ, જોએ ડેનલી, એલેક્સ હેલ્સ, લિયામ પ્લન્કેટ, આદિલ રાશિદ, જો રૂટ, જેસન રૉય, બેન સ્ટોક્સ, ડેવિડ વિલી, ક્રિસ વૉક્સ અને જોફ્રા આર્ચર.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion