શોધખોળ કરો

વર્લ્ડકપ 2019: પાકિસ્તાને ઈંગ્લેન્ડને 14 રને હરાવ્યું, રૂટ-બટલરની સદી એળે ગઈ

ઇગ્લેન્ડ અને પાકિસ્તાનની આ બીજી મેચ છે. ઇગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા સામે 104 રને જ્યારે પાકિસ્તાનની ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામે 7 વિકેટે હારી ગઇ હતી.

નોટિંગહામઃ  વર્લ્ડકપ 2019માં  પાકિસ્તાન સામે  ઈંગ્લેન્ડનો 14  રનથી પરાજય થયો હતો. વર્લ્ડકપમાં પાકિસ્તાની આ પ્રથમ જીત હતી. એક સમયે ઈંગ્લેન્ડ 300ના સ્કોર સુધી પહોંચે તેવી સ્થિતિમાં નહોતું પરંતુ જો રૂટ અને બટલરની સદીની મદદથી ટીમ 334 સ્કોર સુધી પહોંચી શકી હતી. 349 રનનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડ તરફથી જો રૂટે 107 રન અને બટલરે 103 રન ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 9 વિકેટના નુકશાન પર 334 રન બનાવી શકી હતી. તે સિવાય ઈંગ્લેન્ડના એક પણ બેટ્સમેન સારો દેખાવ કરી શક્યો નહોતો. જો રૂટ અને બટલર વચ્ચે પાંચમી વિકેટ માટે 130 રનની ભાગીદારી થઈ હતી. પાકિસ્તાન તરફથી વહાબ રિયાઝે 3 વિકેટ ઝડપી હતી. ઓપનર જેસન રોય 8, બેરિસ્ટો 32 અને કેપ્ટન મોર્ગન 9 રન બનાવી આઉટ થયા હતા. આ અગાઉ પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડ જીતવા માટે 349 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. પાકિસ્તાન તરફથી મહમદ હાફિઝે 84 રન ફટકાર્યા હતા. તે  સિવાય સરફરાજે 55, બાબરે 63, ઈમામે 44 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તને 50 ઓવરમાં 8 વિકેટના નુકશાન પર 348 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી મોઈન અલી અને વોક્સે  3-3 વિકેટ ઝડપી હતી. આ અગાઉ ઇગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઇગ્લેન્ડ અને પાકિસ્તાનની આ બીજી મેચ છે. ઇગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા સામે 104 રને જ્યારે પાકિસ્તાનની ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામે 7 વિકેટે હારી ગઇ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget