શોધખોળ કરો

FIFA World Cup 2022: ઘાનાની સાઉથ કોરિયા પર 3-2થી જીત સાથે આગલા રાઉન્ડની આશા જીવંત, જાણો મેચનો હાલ

ફિફા વર્લ્ડ કપમાં આજે ઘાના અને દક્ષિણ કોરિયાની ટીમો આમને-સામને હતી. આ મેચમાં ઘાનાએ દક્ષિણ કોરિયાને 3-2થી હરાવ્યું હતું.

Ghana vs Korea Republic Match Report: ફિફા વર્લ્ડ કપમાં આજે ઘાના અને દક્ષિણ કોરિયાની ટીમો આમને-સામને હતી. આ મેચમાં ઘાનાએ દક્ષિણ કોરિયાને 3-2થી હરાવ્યું હતું. જોકે, દક્ષિણ કોરિયા સામેની જીત બાદ ઘાનાએ રાઉન્ડ ઓફ 16માં પહોંચવાની આશા જીવંત રાખી છે. વાસ્તવમાં દક્ષિણ કોરિયા સામે ઘાનાની જીતને પલટવાર તરીકે જોવામાં આવી રહી છે. દક્ષિણ કોરિયાની FIFA રેન્કિંગ 28 છે, જ્યારે ઘાના 61મું સ્થાન ધરાવે છે.

દક્ષિણ કોરિયાએ મેચની શરૂઆત સ્ટાઈલમાં કરી હતી, પરંતુ તકોને ગોલમાં બદલી શકી નહોતી. આ મેચનો પ્રથમ ગોલ ઘાનાએ કર્યો હતો. ઘાનાના મોહમ્મદ સલિસુએ 24મી મિનિટે ગોલ કરીને ટીમને 1-0ની સરસાઈ અપાવી હતી. આ પછી મોહમ્મદ કુદુસે 34મી મિનિટે ગોલ કર્યો હતો. જોકે કોરિયન ટીમે ત્રણ મિનિટમાં બે ગોલ કરીને સ્કોર 2-2 કરી દીધો હતો. દક્ષિણ કોરિયાએ 58મી અને 61મી મિનિટમાં ગોલ કર્યા હતા. દક્ષિણ કોરિયા માટે બંને ગોલ ચો ગ્યુસાંગે હેડર પર કર્યા હતા. 

FIFA WC 2022 Qatar:  કેમરુન અને સર્બિયા વચ્ચેનો મુકાબલો 3-3થી ડ્રો, જાણો મેચનો હાલ

આજે ફિફા વર્લ્ડ કપની પ્રથમ મેચમાં કેમરૂન અને સર્બિયાની ટીમો આમને-સામને હતી. બંને ટીમો વચ્ચેની મેચ 3-3ની બરાબરી પર સમાપ્ત થઈ હતી. વાસ્તવમાં કેમરૂન અને સર્બિયા વચ્ચેની મેચ ડ્રો થયા બાદ બંને ટીમોના આ ટૂર્નામેન્ટમાંથી બહાર થવાની શક્યતા વધી ગઈ છે. કેમરૂન અને સર્બિયા વચ્ચેની મેચ ડ્રોમાં સમાપ્ત થઈ, જેના કારણે બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યા. આવી સ્થિતિમાં, જો કેમેરૂન અને સર્બિયા તેમની છેલ્લી મેચ જીતી જાય તો પણ આગામી રાઉન્ડમાં પહોંચવાની શક્યતા ઘણી ઓછી છે.

આ મેચનો પ્રથમ ગોલ કેમરૂનની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રથમ હાફના અંતે સર્બિયાએ બે મિનિટના ગાળામાં બે ગોલ કરીને તેને 2-1થી બરાબર કરી દીધી હતી. સર્બિયાએ બીજા હાફની શરૂઆતમાં ફરી ગોલ કર્યો. આ રીતે સર્બિયાએ મેચમાં 3-1થી સરસાઈ મેળવી હતી. જોકે કેમરૂને શાનદાર વાપસી કરી હતી. કેમરૂનની ટીમે 64મી અને 66મી મિનિટમાં ગોલ કર્યા હતા. જે બાદ બંને ટીમો 3-3 ગોલ સુધી પહોંચી હતી. જોકે આ પછી બંને ટીમો કોઈ ગોલ કરી શકી ન હતી. પરિણામે કેમરૂન અને સર્બિયા વચ્ચેની મેચ 3-3ની બરાબરી પર સમાપ્ત થઈ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget