શોધખોળ કરો
ફૂટબોલના મહાકુંભ ફિફા વર્લ્ડ કપનું કેટલા દેશોમાં થશે પ્રસારણ ? જાણો ક્યાં જોઈ શકાશે લાઈવ સ્ટ્રિમિંગ
1/8

નવી દિલ્હીઃ ફૂટબોલના મહાકુંભ ગણાતા ફિફા વર્લ્ડ કપના પ્રારંભને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. 21માં ફિફા વર્લ્ડ કપની શરૂઆત 14 જૂનથી રશિયાના મોસ્કોમાં થશે. 32 દિવસ સુધી ચાલનારી આ મેગા ઇવેન્ટમાં વિશ્વભરની 32 ટીમો સામેલ થશે. રશિયાના 11 શહેરોમાં આ મુકાબલા યોજાશે.
2/8

32 ટીમોને આઠ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. એક ગ્રુપમાં ચાર ટીમો હશે. દરેક ગ્રુપની ટોચની બે ટીમો સીધી જ નોકઆઉટ સ્ટેજમાં પહોંચશે. ફીફા વર્લ્ડ કપની સેમીફાઇનલ 11 અને 12 જુલાઈના રોજ રમાશે. ફાઇનલ 15 જુલાઈના રોજ રમાશે. 100થી વધારે દેશોમાં તેનું લાઇવ ટેલિકાસ્ટ થશે.
Published at : 06 Jun 2018 11:24 AM (IST)
View More




















