શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દિગ્ગજ ફુટબોલર ડિએગો મારાડોનાનું 60 વર્ષની વયે નિધન
દુનિયાના દિગ્ગજ ફુટબોલર ડિએગો મારાડોનાનું 60 વર્ષની ઉંમરે નિધન થયું છે. અર્જેટીનાના મીડિયાએ આ વાતની જાણકારી આપી છે.
![દિગ્ગજ ફુટબોલર ડિએગો મારાડોનાનું 60 વર્ષની વયે નિધન Footballer Diego Maradona Passed Away football's greatest icon dies at 60 દિગ્ગજ ફુટબોલર ડિએગો મારાડોનાનું 60 વર્ષની વયે નિધન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/26034719/maradona.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
દુનિયાના દિગ્ગજ ફુટબોલર ડિએગો મારાડોનાનું 60 વર્ષની ઉંમરે નિધન થયું છે. અર્જેટીનાના મીડિયાએ આ વાતની જાણકારી આપી છે. થોડા દિવસો પહેલા મારાડોનાનો કોરોના ટેસ્ટ થયો હતો પરંતુ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
હોસ્પિટલમાં મારાડોનાના ઘણા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એક સ્કૈનમાં બ્રેનમાં બલ્ડ ક્લોટની વાત સામે આવી હતી. બાદમાં તેની બ્રેન સર્જરી કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલા મારાડોનાનો કોરોના ટેસ્ટ થયો હતો પરંતુ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. વર્ષ 1986માં તેને અર્જેન્ટીનાને ફુટબોલનો વિશ્વ કપ જીતાડ્યો હતો.
30 ઓક્ટોબરે મારાડોનાએ પોતાના 60માં જન્મદિવસની ઉજવણી કરી હતી. ડ્રગ્સ અને આલ્કોહોલના આદિ રહેલા મારાડોનાને હાઈ રિસ્ક દર્દી તરીકે જોવામાં આવતા હતા. થોડા દિવસો પહેલા એક બોડીગાર્ડને કોરોનાના લક્ષણો જોવા મળ્યા બાદ મારાડોના ગત સપ્તાહે બીજી વખત સેલ્ફ આઈસોલેશનમાં ગયા હતા.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)