મોહમ્મદ કૈકે ટ્વીટ કરી લખ્યું કે, જ્યારે મે ક્રિકેટ રમવાનું શરુ કર્યું હતું. ત્યારે મારું સ્વપ્ન હતું કે એક દિવસે ટીમ ઈન્ડિયા માટે રમીશ. હું મેદાન પર ઘણો ખુશ કિસ્મત રહ્યો છું અને મને પોતાના જીવનના 190 દિવસ સુધી દેશના પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળ્યો, આજે એક ખાસ દિવસમાં પ્રતિસ્પર્ધી ક્રિકેટના તમામ ફોર્મેટોમાંથી નિવૃતી લઈ રહ્યો છું.
2/6

3/6
કાર્યવાહક અધ્યક્ષ સી કે ખન્ના અને કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીને ઇ મેઇલ પણ મોકલીને ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાણકારી આપી દીધી હતી. તેમણે કહ્યું કે, “હું ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના બધા ફોર્મેટમાંથી રિટાયર થઈ રહ્યો છું.”
4/6
37 વર્ષનાં મોહમ્મદ કૈફે ટીમ ઈન્ડિયા માટે 13 ટેસ્ટ, 125 વન-ડે રમી હતી. કૈફે 13 જુલાઈ 2002માં નેટવેસ્ટ ટ્રોફી ફાઇનલમાં લોર્ડસના મેદાન પર પોતાના 87 રનની શાનદાર ઈનિંગ ના કારણે ભારતને જીત અપાવી હતી. કૈફએ 13 ટેસ્ટમાં 32ની સરેરાશથી 2753 રન બનાવ્યા. તો 125 વન-ડેમાં તેની સરેરાશ 32ની રહી. કૈફ હિંદી ક્રિકેટ કોમેન્ટેટરના રૂમમાં કેરિયરની બીજી ઈનિંગ શરૂ કરી ચૂક્યો છે.
5/6
મોહમ્મદ કૈકે ટ્વીટ કરી લખ્યું કે, જ્યારે મે ક્રિકેટ રમવાનું શરુ કર્યું હતું. ત્યારે મારું સ્વપ્ન હતું કે એક દિવસે ટીમ ઈન્ડિયા માટે રમીશ. હું મેદાન પર ઘણો ખુશ કિસ્મત રહ્યો છું અને મને પોતાના જીવનના 190 દિવસ સુધી દેશના પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળ્યો, આજે એક ખાસ દિવસમાં પ્રતિસ્પર્ધી ક્રિકેટના તમામ ફોર્મેટોમાંથી નિવૃતી લઈ રહ્યો છું.
6/6
નવી દિલ્હી: પોતાની શાનદાર ફિલ્ડિંગ અને નીચલા ક્રમમાં પણ સારી બેટિંગના કારણે જાણીતા ક્રિકેટર મોહમ્મદ કૈફે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. કૈફે ટીમ ઈન્ડિયા માટે અંતિમ ક્રિકેટ 12 વર્ષ પહેલા રમી હતી.