શોધખોળ કરો

42 વર્ષના આ ભારતીય દિગ્ગજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિની કરી જાહેરાત

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર બેટ્સમેન વસિમ જાફરે અંતિમ મેચ 2008માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમી હતી. રણજી ટ્રોફીમાીં વસિમ જાફરે 12038 રન બનાવ્યા છે. જે એક રેકોર્ડ પણ છે.

નવી દિલ્હી: ભારતની ઘરેલુ ક્રિકેટમાં રનનો ઢગલો કરનાર 42 વર્ષીય વસિમ જાફરે ક્રિકેટને અલવિદા કહી દીધું છે. મુંબઈના આ ખેલાડીની ગણતરી ભારતીય ઘરેલુ ક્રિકેટમાં સૌથી શાનદાર બેટ્સમેનોમાં કરવામાં આવે છે. વસિમે ભારત માટે અંતિમ મેચ 2008માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમી હતી. ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર બેટ્સમેન વસિમ જાફરે પોતાના ક્રિકેટ કરેયિરમાંથી નિવૃતિ લેતા કહ્યું કે, સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, અનિલ કુંબલે, વીવીએસ લક્ષ્મણ, વિરેન્દ્ર સેહવાગ અને ધોની જેવા ખેલાડીઓ સાથે ડ્રેસિંગ રૂમમાં સાથે હોવું મારા માટે સન્માનની વાત છે. 42 વર્ષના આ ભારતીય દિગ્ગજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિની કરી જાહેરાત જાફરે ભારતીય ટીમ માટે 2000માં ડેબ્યૂ કર્યું હતું. 31 ટેસ્ટમાં ભારતી ટીમનું પ્રતિનિધિત્વ કરતા એક બેવડી સદી, પાંચ સદી અને 11 અડધી સદી સાથે 1944 રન બનાવ્યા હતા. 2006માં વેસ્ટઈન્ડ઼િઝ વિરુદ્ધ પોતાના કેરિયરની સર્વશ્રેષ્ઠ 212 રનની ઈનિંગ રમી હતી. જો કે તેમને માત્ર બે વનડેમાં જ રમવાની તક મળી હતી. 2008માં ટીમ ઈન્ડિયા માટે અંતિમ મેચ રમ્યા બાદ તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક્ટિવ થઈ ગયો હતો. જાફર 1996-97માં પોતાની ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. વસીમ જાફરે 260 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. જેમાં 50.67ની એવરેજથી 19,410 રન બનાવ્યા છે. જેમાં તેણે 57 સદી અને 91 અડધી સદી ફટકારી છે. તેનો અણનમ 314 રનનો સર્વોચ્ચ સ્કોર છે. રણજી ટ્રોફીમાીં વસિમ જાફરે 12038 રન બનાવ્યા છે. જે એક રેકોર્ડ પણ છે. તેના સિવાય આ પ્રતિષ્ઠિત ઘરેલુ ટ્રોફીમાં દસ હજાર રનનો આંકડો કોઈએ પાર કર્યો નથી. વસીમ જાફરને આઈપીએલ 2020માં કિંગ્સ ઈલેવન પંજાબનો બેટિંગ કોચ બનાવવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ડેબ્યૂ મેચમાં ફિફ્ટી, પછી ક્યારેય ન મળ્યો મોકો; જાણો આ ભારતીય ક્રિકેટરની ચોંકાવનારી કહાની
ડેબ્યૂ મેચમાં ફિફ્ટી, પછી ક્યારેય ન મળ્યો મોકો; જાણો આ ભારતીય ક્રિકેટરની ચોંકાવનારી કહાની
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી

Embed widget