શોધખોળ કરો

પૂર્વ ભારતીય બેટ્સમેને કરી ભવિષ્યવાણી, વિરાટ કોહલી વન ડે મેચોમાં ફટકારશે આટલી સદી, જાણો વિગત

વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ત્રણ મેચની સિરીઝની બીજી વનડેમાં 120 રન કર્યા હતા. આ તેના કરિયરની 42મી સદી હતી.

મુંબઈઃ વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ત્રણ મેચની સિરીઝની બીજી વનડેમાં 120 રન કર્યા હતા. આ તેના કરિયરની 42મી સદી હતી. કોહલીએ આ ઇનિંગ્સમાં 80 રન પૂરા કર્યા અને તે સાથે જ સૌથી વધુ રન કરવાના મામલે ગાંગુલીને પાછળ છોડ્યો હતો. ભારતના પૂર્વ કેપ્ટ્ન સૌરવ ગાંગુલીએ 311 વનડેમાં 11363 રન કર્યા હતા. કોહલીએ 283 વનડેમાં તેને પાછળ છોડ્યો છે. કોહલીના નામે વનડેમાં અત્યારે 11406 રન છે. તે વનડેમાં હાઈએસ્ટ રન સ્કોરરની સૂચિમાં આઠમા સ્થાને છે. સચિન તેંડુલકર 18426 રન સાથે પ્રથમ સ્થાને છે. પૂર્વ ભારતીય બેટ્સમેને કરી ભવિષ્યવાણી, વિરાટ કોહલી વન ડે મેચોમાં ફટકારશે આટલી સદી, જાણો વિગત ભારતના પૂર્વ ઓપનર વસીમ જાફરે ટ્વિટ કરીને લખ્યું, 11 ઈનિંગના બ્રેક બાદ ફરી એક વખત સામાન્ય સેવા શરૂ થઈ ગઈ. વિરાટ કોહલીનું વધુ એક આંતરરાષ્ટ્રીય શતક. મારી ભવિષ્યવાણી છે કે કોહલી 74-80 સદી ફટકારશે. વસીમ જાફર ભારત તરફથી 31 ટેસ્ટ મેચ રમ્યો છે. જેમાં તેણે પાંચ સદી અને 11 અડધી સદીની મદદથી 1944 રન બનાવ્યા છે. પૂર્વ ભારતીય બેટ્સમેને કરી ભવિષ્યવાણી, વિરાટ કોહલી વન ડે મેચોમાં ફટકારશે આટલી સદી, જાણો વિગત કોહલી તેની ઇનિંગ્સમાં 19મો રન કરતા જ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ સૌથી વધુ રન કરનાર બેટ્સમેન બન્યો હતો. તેણે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટ્ન જાવેદ મિયાંદાદનો રેકોર્ડ તોડ્યો હતો. મિયાંદાદે 64 ઇનિંગ્સમાં 1930 રન બનાવ્યા હતા. કોહલીએ 34 ઇનિંગ્સ ઓછી રમીને તેને પાછળ છોડ્યો હતો. ગુજરાત ભાજપ સંગઠનની ચૂંટણી પ્રક્રિયા માટે અધિકારીઓની કરાઈ નિમણૂક, જાણો કોને કોને મળ્યું સ્થાન સેહવાગે સિલેક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી ? ફેન્સે કહ્યું- કોહલીનો સંપર્ક કરો અમદાવાદઃ આજે મધરાતથી જો નિર્ધારીત સ્પીડ કરતાં વધારે ઝડપે ગાડી ચલાવશો તો આવી બનશે, જાણો કેમ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget