શોધખોળ કરો
શું ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ PUBG ગેમ રમી રહ્યા છે?
1/3

નવી દિલ્હીઃ યુવાઓ બાળકોમાં વીડિયો ગેમ્સનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. વિતેલા થોડા દિવસથી એક નવી વીડિયો ગેમ PUBG યુવા વર્ગમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ પહેલા ટીમ ઇન્ડિયાના ખેલાડીની એક તસવીર વાયરલ થઈ છે. જે બીસીસીઆઈએ ટ્વિટ કરી છે. આ તસવીર જોતા લાગે છે શું ખેલાડીઓ એરપોર્ટ પર મોબાઈલમાં PUBG ગેમ રમી રહ્યા છે?
2/3

બીસીસીઆઈએ ખેલાડીઓની તસવીર પોસ્ટ કરીને પ્રશંસકોને પુછ્યું હતું કે ટીમ ઇન્ડિયાના ખેલાડી એરપોર્ટ પર કઈ રમી રહ્યા છે. આ પછી ટીમ ઇન્ડિયાના પ્રશંસકોએ આસાનથી કહ્યું હતું કે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ PUBG ગેમ રમી રહ્યા છે.
Published at : 01 Nov 2018 07:38 AM (IST)
View More





















