શોધખોળ કરો

Grand Wedding: સાનિયા મિર્ઝાના ઘરમાં જીજાજીને પ્રવેશ કરવો ભારે પડ્યો? જાણો સાનિયાએ કેટલા રૂપિયા માંગ્યા?

બે દિવસ પહેલા જ સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝાએ ભૂતપૂર્વ ક્રિકેટર અઝરૂદ્દીનના પુત્ર અસદ સાથે નિકાહ કર્યાં હતાં.

હૈદરાબાદ: ભારતીની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ ત્રણ લાખ રૂપિયા માટે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીનના પુત્ર મોહમ્મદ અસદુદ્દીન સાથે લગ્નગ્રંથીથી જોડાઈ હતી. લગ્ન બાદ બન્ને ઘરમાં પ્રવેશ મેળવવા માટે અંદર જઈ રહ્યા હતાં જોકે સાનિયા મિર્ઝાએ અનમ અને અસદને ઘરમાં પ્રવેશ મેળવવા દીધા નહતાં ત્યારે સાનિયાએ કહ્યું હતું કે, જ્યાં સુધી ત્રણ લાખ રૂપિયા નહીં આપો ત્યાં સુધી ઘરમાં પ્રવેશવા નહીં દવું. Grand Wedding: સાનિયા મિર્ઝાના ઘરમાં જીજાજીને પ્રવેશ કરવો ભારે પડ્યો? જાણો સાનિયાએ કેટલા રૂપિયા માંગ્યા? જાન અઝહરના ઘરેથી સાનિયા મિર્ઝાના ઘરે પહોંચી હતી. નિકાહની રસમનું આયોજન સાનિયા મિર્ઝાના ઘરે કરવામાં આવ્યું હતું. અસદ દુલ્હાની પોષાકમાં સજ્જ થઈને ગાડીમાંથી ઉતરીને ઘરની અંદર જઈ રહ્યો હતો. ત્યારે સાનિયા મિર્ઝાએ દુલ્હા અસદનો રસ્તો રોક્યો હતો. લગ્નમાં આ રસને છેકાઈની રસમ કહેવામાં આવે છે. આ રસમમાં દુલ્હનની બહેન દુલ્હાને દરવાજા ઉપર જ રોકે છે અને તેની પાસે નેગ માગે છે. બહેન અનમના લગ્નમાં સાનિયા મિર્ઝાને આ તક મળી હતી.
મીડિયો રિપોર્ટ્સ પ્રમાણે, સાનિયા મિર્ઝાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં સાનિયાને પૂછવામાં આવે છે કે, તારે શું જોઈએ છે ત્યારે તેણે કહ્યું હતું કે, મારે ત્રણ લાખ રૂપિયા જોઈએ. એટલામાં જ કોઈનો અવાજ આવ્યો કે એક ઝીરો ઓછો કરી દો એટલે ત્રણ લાખની જગ્યાએ 30 હજાર રૂપિયા લઈ લો. જોકે સાનિયા આ માટે બિલકુલ તૈયાર નહોતી થઈ. Grand Wedding: સાનિયા મિર્ઝાના ઘરમાં જીજાજીને પ્રવેશ કરવો ભારે પડ્યો? જાણો સાનિયાએ કેટલા રૂપિયા માંગ્યા? જોકે ના છૂટકે દોઢ લાખ રૂપિયામાં આ સમજૂતી થઈ હતી. મજાક વચ્ચે પૂરી થયેલી આ રસમના અંતે ત્રણ લાખ રૂપિયાના બદલે દોઢ લાખ રૂપિયામાં રસમ નક્કી કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી

ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!

રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ

પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ

ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers Recruitment : રાજ્યમાં 10,700 શિક્ષકોની કરાશે ભરતી, CM Bhupendra Patel નો મોટો નિર્ણયHun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો

હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ

દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી

Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી

Embed widget