શોધખોળ કરો

ઈમરાન ખાનના UNSC ભાષણને લઈ હરભજન અને પાકિસ્તાનની હોટ એક્ટ્રેસ વચ્ચે છેડાયું ટ્વિટર વૉર, જાણો શું છે સમગ્ર મામલો

ટીમ ઈન્ડિયાના ક્રિકેટર હરભજન સિંહે UNGAમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આપેલા ભાષણ પર કરેલી વીણા મલિકની ટિપ્પણીને લઈ મજાક ઉડાવી છે.

નવી દિલ્હી: પાકિસ્તાની એક્ટ્રેસ વીણા મલિક ઘણીવાર તેના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. પણ આ વખતે ભારતીય ક્રિકેટરે તેની હાંસી ઉડાવી છે. ટીમ ઈન્ડિયાના ક્રિકેટર હરભજન સિંહે UNGAમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આપેલા ભાષણ પર કરેલી વીણા મલિકની ટિપ્પણીને લઈ મજાક ઉડાવી છે. ઈમરાન ખાનના UNSC ભાષણને લઈ હરભજન અને પાકિસ્તાનની હોટ એક્ટ્રેસ વચ્ચે છેડાયું ટ્વિટર વૉર, જાણો શું છે સમગ્ર મામલો વીણા મલિકે ઇમરાન ખાનના સમર્થનમાં લખ્યું હતું કે- “વડાપ્રધાન ઇમરાન ખાને પોતાની સ્પીચમાં શાંતિની વાત કરી છે. તેઓએ તે ખોફનાક દ્રશ્યની વાત કરી છે જે કર્ફ્યૂ હટ્યા બાદ જોવા મળી, તેઓએ સ્પષ્ટ રીતે પોતાની વાત જણાવી ના કે ધમકી આપી.  શું આપને અંગ્રેજી સમજ નથી આવતી ? ”.  વીણાએ પોતાના ટ્વિટમાં surelyની જગ્યાએ surly લખ્યું, જેને લઈ હરભજન સિંહે મજાક ઉડાવી હતી. હરભજનસિંહે વીણાની હાંસી ઉડાવતા લખ્યું કે “surly થી તમારો અર્થ શું છે. લો જુઓ આવી અંગ્રેજી, બીજી વખત અંગ્રેજીમાં કંઈક લખતા પહેલા એકવાર વાંચી લેજો. ભજ્જીના આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર વીણાની ખૂબ મજાક ઉડી રહી છે.” વાસ્તવમાં હરજભન સિંહે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી(UNGA)માં ઇમરાનની સ્પીચને કડક શબ્દોમાં નિંદા કરતા લખ્યું હતું કે. યુએનજીએના ભાષમાં ભારત વિરુદ્ધ ન્યૂક્લિયર લડાઈના સંકેત આપવામાં આવ્યા. એક મુખ્ય વક્તાના નાતે ઇમરાન દ્વારા ‘ખૂની સંઘર્ષ’, ‘અંત માટે લડઈ’  જેવા શબ્દોનો પ્રયોગ બે દેશો વચ્ચે માત્ર નફરતને પ્રોત્સાહન આપે છે. એક ખેલાડી હોવાના નાતે મને તેમની પાસે શાંતિને પ્રોત્સાહન આપવાની આશા હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget