શોધખોળ કરો
વર્લ્ડ ઇલેવન ટીમમાંથી બહાર થયો આ ગુજરાતી ક્રિકેટર, જાણો કોને મળ્યું સ્થાન
1/4

આ ટીમમાં ભારત વતી દિનેશ કાર્તિક પણ સામેલ છે. વર્લ્ડ ઇલેવનમાં ભારત, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનના 2-2 તથા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાનો 1-1 ખેલાડી સામેલ કરવામાં આવ્યા છે.
2/4

આ મેચની થનારી કમાણી વેસ્ટ ઇન્ડીઝમાં ગત વર્ષે તોફાનથી ક્ષતિગ્રસ્ત થયેલા સ્ટેડિયમના પુનનિર્માણમાં કરવામાં આવશે. પંડ્યા વાયરલ ઇન્ફેક્શનના કારણે ટીમમાંથી હટી ગયો છે.
Published at : 28 May 2018 09:18 PM (IST)
View More





















