શોધખોળ કરો
હાર્દિક પંડ્યાને પડ્યો વધુ એક મોટો ફટકો, વનડે સીરીઝ બાદ અહીંથી પણ હાંકી કઢાયો, જાણો વિગતે
1/4

નોંધનીય છે કે, હાર્દિક પંડ્યા હાલમાં લગભગ સાત બ્રાન્ડ સાથે જોડાયેલો છે.
2/4

કંપનીના પ્રવક્તાએ કહ્યું કે, મહિલાઓ પરની ટિપ્પણીઓનો વિવાદ વધવાથી અમે હાર્દિક પંડ્યાથી અલગ થઇ ગયા છીએ. હાર્દિકના વિવાદાસ્પદ નિવેદન સાથે અમારે કોઇ લેવાદેવા નથી.
3/4

એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શેવિંગ રેજર જિલેટ માક3એ હાર્દિક પંડ્યાને પોતાની જાહેરાતમાંથી હાંકી કાઢ્યો છે. કંપનીએ હાર્દિક પાસેથી જાહેરાત પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે.
4/4

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા પર હવુ એક આફત આવી ગઇ છે, ચેટ શૉમાં હાર્દિક પંડ્યાએ મહિલાઓ વિરુદ્ધ કરેલી ટિપ્પણીઓનો હવે ક્રિકેટ સિવાય એડ એજન્સીઓ પર પણ પડ્યો છે.
Published at : 13 Jan 2019 10:45 AM (IST)
Tags :
Hardik PandyaView More





















