શોધખોળ કરો
હાર્દિક પંડ્યાની બ્યુટીફુલ ગર્લ સાથેની તસવીર થઈ વાયરલ ચાહકોએ પૂછ્યા શું સવાલ? જાણો વિગત
1/5

ઉલ્લેખનીય છે કે, આ પહેલા હાર્દિક પંડ્યાનું નામ બોલીવુડની એક્ટ્રેસના કારણે ચર્ચામાં આવ્યું હતું. આમ તો હાર્દિક પંડ્યાની એક ગર્લફ્રેન્ડ પણ છે. પાંડ્યા કોલકાતની 22 વર્ષીય ફેમસ મોડલ લીશા શર્માને છેલ્લા ઘણાં વર્ષોથી ડેટ કરે છે. 5 ફુટ 10 ઇંચ હાઈટવાળી લીશા જમશેદપુરની રહેવાસી છે. તેણે અનેક બ્રાન્ડ્સ માટે મોડલિંગ કર્યું છે.
2/5

જ્યારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે, મેન ઓફ ધ સીરીઝ હાર્દિક પાંડ્યા ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 4-1થી જીતેલ સીરીજમાં ટીમ માટે સૌથી મોટી ઉપલબ્ધ તરીકે ઉભરીને આવ્યા છે. કોહલીએ આ સીરીઝ બાદ હાર્દિકના ખૂબ વખાણ કર્યા હતા.
Published at : 03 Oct 2017 12:54 PM (IST)
View More























