શોધખોળ કરો

ભારતીય ક્રિકેટ ટીમ 1 વર્ષમાં 63 મેચ રમશે, કોની-કોની સામે રમશે? જાણો સંપૂર્ણ કાર્યક્રમ

1/9
બાદમાં ટીમ ઇન્ડિયા જૂન મહિનામાં દક્ષિણ ભારતના બેંગલુરૂમાં માત્ર ઐતિહાસિક ટેસ્ટ માટે અફઘાનિસ્તાનની યજમાની કરશે. તે પછી જુલાઈ-સપ્ટેમ્બર સુધી ઈંગ્લેન્ડના અઢી મહિનાના પ્રવાસે જશે.

2/9
વેસ્ટઈન્ડિઝના પ્રવાસ બાદ ભારતીય ટીમ નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયાની ટૂરમાં જશે, ત્યાં ભારતીય ટીમ 4 ટેસ્ટ, 3 વન-ડે અને 3 આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમવાની છે.

3/9
આ સમય દરમિયાન ભારતીય ટીમ 5 ટેસ્ટ, 3 આંતરરાષ્ટ્રીય વન-ડે અને 3 ટી-20 મેચ રમશે. જ્યારે એશિયા કપમાં અંદાજે નવ વન-ડે મેચ રમાશે. જોકે, તેની તારીખ અને સ્થળની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.

4/9
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ માટે વર્ષ 2017 ખુબ સારુ રહ્યું જેમાં તેમને કુલ 37 આંતરાષ્ટ્રીય મેચ જીતી. હવે વારો છે 2018નો આ વર્ષે ભારતીય ટીમ માટે કપરા ચઢાણ છે. વર્ષ ભારતીય ટીમને કુલ 30 વનડે મેચ રમવાની છે, જોકે, ઓલફોર્મટની વાત કરીએ તો કુલ 63 ઇન્ટરનેશનલ મેચો રમશે, જેમાં 12 ટેસ્ટ અને અન્ય 21 ઇન્ટનેશનલ મેચ સામેલ છે. અહીં ભારતીય ટીમની 2018ની પુરેપુરી સફરની રૂપરેખા આપવામાં આવી છે.

5/9
ન્યૂઝીલેન્ડનો પ્રવાસ જાન્યુઆરી મહિનાના મધ્યથી ફેબ્રુઆરી મહિનાના મધ્ય સુધી ચાલશે. જેમાં 5 વન-ડે અને 5 આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમાશે.

6/9
ઉપરાંત ચાલુ વર્ષેના ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં વેસ્ટઈન્ડિઝની ટીમ ભારતના પ્રવાસે આવશે. વેસ્ટઈન્ડિઝની સામે ભારતીય ટીમ 2 ટેસ્ટ, 5 વન-ડે અને ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે.

7/9
ફેબ્રુઆરી મહિનાના બીજા અડધા ભાગમાં ઓસ્ટ્રેલિયન ટીમ વન-ડે શ્રેણી માટે ભારતના પ્રવાસે આવશે. જેમાં 5 વન-ડે અને 2 આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમશે. તો ભારતીય ટીમની વર્ષ 2018-19ની સિઝન ઝીમ્બાબ્વેની સાથે ત્રણ મેચોની ટી-20 શ્રેણી સાથે પૂર્ણ થશે. આ રીતે ભારતીય ટીમ 2018-19ના વર્ષે કુલ 63 ઇન્ટરનેશનલ મેચો રમશે.

8/9
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ મેચ નહીં રમવાનો નીતિગત નિર્ણય કર્યો છે, કારણકે ભારતીય સમય મુજબ સવારે સાડા ત્રણ વાગે ટેસ્ટ મેચ રમવુ વિશ્વના ધનવાન ક્રિકેટ બોર્ડ માટે વ્યવસાયિક રીતે વ્યવહારિક નથી.

9/9
આઇપીએલ બાદ ઇન્ડિયન ક્રિકેટ ટીમ ઇન્ટરનેશનલ મેચોની સફરની શરૂઆત જૂન મહિનાથી કરશે, ભારત સૌથી પહેલા આયરલેન્ડ વિરુદ્ધ બે મેચોની ટી-20 સીરીઝમાં રમશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 

વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું

IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર

ઇંગ્લેન્ડ સામેની શરમજનક હારથી આ 4 ખેલાડીઓનું ODI કરિયર ખતરામાં, ફરી તક મળવી મુશ્કેલ!

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યના અનેક વિસ્તારોમાં આજે પણ જળબંબાકારની સ્થિતિ, અનેક ગામો સંપર્ક વિહોણા

નવસારીમાં પૂરની વિકટ સ્થિતિ: પૂર્ણા,અંબિકા અને કાવેરીનું રોદ્ર રૂપ, અનેક ગામો બેટમાં ફેરવાયા, 2 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત

Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર

Today weather 24 July: 9 કલાકની અંદર 16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 75 ની ઝડપે ફૂંકાશે પવન

Nasari Rain Photo: નવસારી વિસ્તારમાં મેઘ રાજાની તોફાની બેટિંગ, તસવીરોમાં જુઓ તારાજીના દ્રશ્યો

સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?

રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરી સમીક્ષા બેઠક, તંત્રને હાઈ એલર્ટ પર રહેવા આદેશ

Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ

Embed widget