શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયાના કેપ્ટને મુરલી વિજયને કહ્યું, ‘હું જાણું છું કે વ્યક્તિ તરીકે તું વિરાટ કોહલીને પસંદ નથી કરતો’
1/4

વિજયે તેના પર કોઈ પ્રતિક્રિયા ન આપી અને આ પ્રકારની રમત માટે જાણીતી ઓસ્ટ્રેલિયન ટીમ પણ વિજયને તેમની જાળમાં ફસાવવામાં સફળ રહી હતી.
2/4

આ લક્ષ્યાંક હાંસલ કરવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમે 13 રનમાં જ લોકેશ રાહુલ (0), ચેતેશ્વર પૂજારા (4)ની વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ કોહલી અને વિજય 42 રનની ભાગીદારી કરી ચુક્યા હતા ત્યારે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ સ્લેજિંગ કરીને કોહલી પર દબાણ વધાર્યું. જેના કારણે 17 રન બનાવી કોહલી લાયનની ઓવરમાં આઉટ થયો હતો. વિરાટ કોહલી આઉટ થયા બાદ પણ ઓસ્ટ્રેલિયાની ટીમ અને કેપ્ટન ટિમ પેન અટક્યા હતા.
Published at : 17 Dec 2018 04:15 PM (IST)
View More





















