શોધખોળ કરો

ચેમ્પિયન્સ ટ્રોફીઃ શ્રીલંકા સામે ભારતનો કારમો પરાજય, શિખર ધવનની સદી પર પાણી ફર્યું

1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાનો બીજો હાઇએસ્ટ સ્કોર નોંધાવ્યો છે. અગાઉ તેણે 2013માં સાઉથ આફ્રિકા સામે સાત વિકેટે 331 રનનો સ્કોર ખડક્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ચોથી વખત 300 પ્લસ સ્કોર નોંધાવ્યો છે અને અન્ય ટીમો કરતાં વધારે છે. ટૂર્નામેન્ટમાં ઓવરઓલ કુલ 16 વખત 300 પ્લસ સ્કોર નોંધાયો છે. જેમાં ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાએ 3-3 વખત, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાએ 2-2 વખત તથા પાકિસ્તાન અને બાંગ્લાદેશે 1-1 વખત આ સિદ્ધિ મેળવી હતી. મેચની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં...

9/13
શિખર ધવને આક્રમક રમત રમતા 125 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેને 15 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં શિખર ધવને ત્રીજી સદી ફટકારી હતી.

10/13
ભારતે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 321 રન બનાવ્યા હતા. ભારત તરફથી શિખર ધવને સૌથી વધુ 125 રન જ્યારે રોહિત શર્માએ 78 અને ધોનીએ 63 રન બનાવ્યા હતા. જ્યારે અંતિમ ઓવરોમાં કેદાર જાધવે 13 બોલમાં અણનમ 25 રન બનાવ્યા હતા.

11/13
શ્રીલંકાએ ભારતને 7 વિકેટે હરાવી સેમિ ફાઇનલમાં પહોચવાની પોતાની આશા જીવંત રાખી છે. શ્રીલંકા તરફથી કુશલ મેન્ડિસ અને દાનુષ્કાની બીજી વિકેટ માટેની 159 રનની ભાગીદારી ભારતને ભારે પડી હતી. કુશલ મેન્ડિસે 89 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેને 11 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. જ્યારે દાનુષ્કાએ 76 રન બનાવ્યા હતા. તેને આ દરમિયાન 7 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.

12/13
ચેમ્પિયન્સ ટ્રોફીની આઠમી મેચમાં શ્રીલંકાએ ઉલટફેર કરતા ભારતને 7 વિકેટે હરાવ્યું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટે 321 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ 48.4 ઓવરમાં 322 રન બનાવી મેચને જીતી લીધી હતી. શ્રીલંકા તરફથી કુશલ મેન્ડિસે 89, દાનુષ્કાએ 76, મેથ્યૂઝે 52* રન બનાવ્યા હતા. ભારત તરફથી શિખર ધવને 125 રન બનાવ્યા હતા. આ જીત સાથે જ શ્રીલંકાએ સેમિ ફાઇનલમાં પહોચવાની આશા જીવંત રાખી છે. હવે 11 જૂને ભારતે દક્ષિણ આફ્રિકા સામે જ્યારે શ્રીલંકાએ 12 જૂને પાકિસ્તાન સામે ટકરાવવાનું છે. આ બન્નેમાંથી જે ટીમ મેચ જીતશે તે સેમિ ફાઇનલમાં પહોચશે.

13/13
નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાનનને ગુરુવારે મોટો ઝાટકો લાગ્યો. વિરાટ કોહલી બ્રિગેડે શ્રીલંકા સામે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો. આ હારની સાથે જ ટીમની સેમીફાઈનલમાં પ્રવેશની આશા હવે રવિવારના દક્ષિણ આફ્રિકાની વિરૂદ્ધ થનારા મેચ પર આધાર રાખશે. ભારતના ગ્રુપ બીમાં હાલમાં ખૂબ જ રોમાંચક સ્થિતિ છે અને ચારેય ટીમ ભારત, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન અને શ્રીલંકા એક એક મેચ જીતી ચૂક્યા છે. આ સ્થિતિમાં ટીમ ઇન્ડિયાએ રવિવારના મેચમાં કોઈપણ સ્થિતિમાં જીતવું જ પડશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ

Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?

ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

Embed widget