શોધખોળ કરો
Advertisement
ICCએ રાહુલ દ્રવિડને લઈને કર્યો મોટો છબરડો, ટ્રોલ થયા બાદ સુધારી ભૂલ
આઈસીસીએ એક મોટી ભૂલ કરતા પોતાની વેબસાઈટ પર રાહુલ દ્રવિડને ડાબોડી બેટ્સમેન ગણાવ્યો હતો.
કોલકતા: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે(આઈસીસી) એક મોટી ભૂલ કરતા પોતાની વેબસાઈટ પર રાહુલ દ્રવિડને ડાબોડી બેટ્સમેન ગણાવ્યો હતો. ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાએ હૉલ ઑફ ફેમની યાદીમાં ભારતના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડની પ્રોફાઈલમાં તેને ડાબોડી બેટ્સમ તરીકે ઉલ્લેખ કર્યો હતો. જેને લઈ ક્રિકેટ ચાલકોએ આઈસીસીને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કર્યું હતું. તેના બાદ આઈસીસીએ પોતાની ભૂલ સુધારતા રાહુલની પ્રોફાઈલમાં જમણા હાથનો બેટ્સ દર્શાવ્યું હતુ.
ઉલ્લેખનીય છે કે દ્રવિડને ગત વર્ષે હૉલ ઑફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ યાદીમાં સામેલ થનાર તેઓ પાંચમાં ભારતીય ખેલાડી છે. સુનીલ ગાવસ્કરે ગત વર્ષે તિરુવનંતપુરમમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલી પાંચમી મેચ પહેલા કેપ પહેરાવીને આ સન્માન આપ્યું હતું. દ્રવિડે ભારત માટે 164 ટેસ્ટ અને 344 વનડે મેચ રમી છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 34,177રન બનાવ્યા હતા.
એક સમયે મેચ રમવા ટ્રકમાં જતો હતો ટીમ ઇન્ડિયાનો આ ગુજરાતી ઓલરાઉન્ડર, શેર કરી તસવીર
કંગાળ ફોર્મ, એક-એક રન માટે તરસી રહેલા ખેલાડીને ગાવસ્કરે ગણાવ્યો આગામી ટી20 વર્લ્ડકપનો હીરો
આ સ્ટાર સ્પિનર પર ICCએ લગાવ્યો એક વર્ષનો પ્રતિબંધ, જાણો કેમ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
દેશ
દેશ
Advertisement