શોધખોળ કરો

દુનિયાની આ ઘાતક ક્રિકેટ ટીમ પર ટી20 વર્લ્ડકપ પહેલા ક્રિકેટ રમવા પર લાગી શકે છે પ્રતિબંધ, જાણો શું છે કારણ

દક્ષિણ આફ્રિકા (South Africa Team) ટીમના કેપ્ટનને એ વાતનો ડર છે કે રમત વહીવટી તંત્રમાં સરકારના હસ્તક્ષેપના કરાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષધ (ICC) આ વર્ષે રમાનારા પુરુષ ટી20 વર્લ્ડકપ (T20 World Cup 2021) પહેલા ટીમને સસ્પેન્ડ ના કરી દે. આ કેપ્ટનોએ નિવેદનમાં હસ્તાક્ષર કર્યા છે જે દક્ષિણ આફ્રિકા ક્રિકેટર સંઘ તરફથી જાહેર કરવામાં આવ્યુ છે, જેમાં અધ્યક્ષ ખાયા ઝૉંડોના (Khaya Zondo) હસ્તાક્ષર છે.

જૉહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના (Cricket South Africa) ટેસ્ટ કેપ્ટન (Test Captain SA) ડિએન એલ્ગર (Dean Elgar), લિમીટેડ ઓવરોના કેપ્ટન (ODI-T20 Captain SA) તેમ્બા બવુમા (Temba Bavuma) અને મહિલા ટીમની (Woman Team Captain) કેપ્ટન ડાને વાન નિએર્કેકને (Dane van Niekerk) ક્રિકેટ દક્ષિણ આફ્રિકા (CSA)માં વહીવટી સંકટના કારણે સસ્પેન્ડ થવાનો ડર સતાવી રહ્યો છે. 

દક્ષિણ આફ્રિકા (South Africa Team) ટીમના કેપ્ટનને એ વાતનો ડર છે કે રમત વહીવટી તંત્રમાં સરકારના હસ્તક્ષેપના કરાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષધ (ICC) આ વર્ષે રમાનારા પુરુષ ટી20 વર્લ્ડકપ (T20 World Cup 2021) પહેલા ટીમને સસ્પેન્ડ ના કરી દે. આ કેપ્ટનોએ નિવેદનમાં હસ્તાક્ષર કર્યા છે જે દક્ષિણ આફ્રિકા ક્રિકેટર સંઘ તરફથી જાહેર કરવામાં આવ્યુ છે, જેમાં અધ્યક્ષ ખાયા ઝૉંડોના (Khaya Zondo) હસ્તાક્ષર છે.

નિવેદનમાં કહ્યું- વહીવટી સંકટ છેલ્લા 18 મહિનાથી ચાલી રહ્યું છે, અને હવે તે એ મૉડ પર આવી ગયુ છે, જ્યાં રમત મંત્રાલયે અધિકારિક રીતે આમાં હસ્તક્ષેપ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. અમે એ વાતનુ સન્માન કરીએ છીએ કે મંત્રીએ આ સંકટને ખતમ કરવા માટે ખુબ સંયમ રાખ્યો. 

તેને કહ્યું- સરકારના રમતોમાં હસ્તક્ષેપ કરવાના ગંભીર પરિણામ આવી શકે છે જેની પુર્ણ સીમા વિશે અમે હજુ અમને નથી ખબર. હોઇ શકે છે કે આઇસીસી સીએસએને સસ્પેન્ડ કરી દે. આમને મહિલા ક્રિકેટને લઇને પણ ચિંતા વ્યક્ત કરી.

નિવેદનમાં કહ્યું- મહિલા ટીમે છેલ્લા 14 મહિનામાં ખુબ સફળતા હાંસલ કરી છે, અને હવે આને આગળ લઇ જવાની જરૂર છે. પુરુષ ટીમે નવેમ્બરમાં ટી20 વર્લ્ડકપમાં ભાગ લેવાનો છે, જેની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. પરંતુ હાલમાં ક્રિકેટ વહીવટી તંત્રની સ્થિતિ આ સંબંધમાં અમારા કામને કમજોર કરે છે, એટલે સુધી કે આ કારણથી અમને આ ઇવેન્ટમાંથી સસ્પેન્ડ પણ કરી દેવામાં આવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

Embed widget