રેન્કિગમાં ઈંગ્લેડની ટીમેને 8 પોઈન્ટનો ફાયદો થયો છે. તેની સાથે 125 પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાન પર પહોંચી ગઈ છે. ત્યાં ભારતીય ટીમને આ રેન્કિંગ અપડેટમાં 1 પોઈન્ટનું નુકસાન થયું છે. અને હવે તે રેન્કિગમં 122 પોઈન્ટ્સ સાથે બીજા સ્થાન પર છે.
2/5
ઈંગ્લેન્ડની ટીમે શાનદાર પ્રદર્શન કરતા છેલ્લી 6 સીરીઝમાં જીત મેળવી છે. એટલુંજ નહીં મોર્ગનની કેપ્ટનશિપમાં રમાયેલી 10માંથી 9 સરીઝ જીતવા ઈંગ્લેન્ડની ટીમ સફળ રહી છે.
3/5
આ અગાઉ આસીસીએ ગઈકાલે ટેસ્ટ રેન્કિગ જાહેર કર્યું હતું. જેમાં ભારતીય ટીમે પોતાનું પ્રથમ સ્થાન યથાવત રાખ્યું
4/5
રેન્કિગમાં સૌથી મોટો ઝટકો વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમને હવે રેન્કિગમાં 104 પોઈન્ટ્સ સાથે પાંચમાં નંબરે પહોંચી ગઈ છે. પાકિસ્તાની ટીમને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાના કારણે 6 પોઈન્ટ્સનો ફાયદો થયો છે.
5/5
નવી દિલ્હી: ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)એ વર્તમાન વનડે રેન્કિંગમાં ભારતીય ટીમ પોતાનું પ્રથમ સ્થાન ગુમાવી દીધું છે. છેલ્લા કેટલાક સમયથી વનડેમાં શાનદાર પ્રદર્શન કરી રહેલી ઈંગ્લેન્ડની ટીમે રેન્કિગમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.