શોધખોળ કરો

જસપ્રીત બુમરાહની ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10 બોલર્સમાં વાપસી, જાણો કેટલામાં નંબરે પહોંચ્યો

આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં બોલર્સના લિસ્ટમાં સૌથી વધારે ફાયદો જેમિસનને થયો છે. જેમિસન 43 પોઈન્ટની છલાંગ સાથે 80મા ક્રમે પહોંચી ગયો છે.

દુબઈઃ ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં 2-0થી ભારતનો વ્હાઇટ વોશ થયો હોવા છતાં ભારતે ટેસ્ટ ક્રિકેટમાં નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે. ટીમ ઈન્ડિયા 116 પોઇન્ટ સાથે નંબર વનના સ્થાન પર છે. 110 પોઇન્ટ સાથે ન્યૂઝીલેન્ડ બીજા અને 108 પોઇન્ટ સાથે ઓસ્ટ્રેલિયા ત્રીજા ક્રમે છે. ટીમ સાઉથી Top-5માં થયો સામેલ બોલર્સના લિસ્ટમાં ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં મેન ઓફ ધ મેચ જાહેર થયેલા ટીમ સાઉથી ટોપ-5માં પહોંચી ગયો છે. તેના રેન્કિંગમાં બે પોઇન્ટનો સુધારો થતાં તે 812 પોઇન્ટ સાથે ચોથા સ્થાને પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ 904 પોઇન્ટ સાથે પ્રથમ નંબર પર છે. 843 પોઇન્ટ સાથે ન્યૂઝીલેન્ડનો નીલ વેગનર બીજા,  830 પોઇન્ટ સાથે વેસ્ટ ઈન્ડિઝનો જેસન હોલ્ડર ત્રીજા ક્રમે છે. બુમરાહ કેટલામાં ક્રમે જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ 4-4 સ્થાનના સુધારા સાથે ક્રમશઃ 7મા અને 9મા સ્થાન પર છે. બુમરાહ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ પહેલા ટોપ-10 બોલર્સમાં સામેલ નહોતો. પરંતુ બીજી ટેસ્ટમાં કરેલા શાનદાર દેખાવના કારણે ફરીથી તે ટોપ-10 બોલર્સમાં આવી ગયો છે. સૌથી વધુ કોને થયો ફાયદો આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં બોલર્સના લિસ્ટમાં સૌથી વધારે ફાયદો જેમિસનને થયો છે. જેમિસન 43 પોઈન્ટની છલાંગ સાથે 80મા ક્રમે પહોંચી ગયો છે. ICC ટેસ્ટ રેન્કિંગઃ ન્યૂઝીલેન્ડ સામે વ્હાઇટવોશ છતાં ટીમ ઈન્ડિયા નંબર-1 પર યથાવત, કોહલીને થયું મોટું નુકસાન કોરોના વાયરસને લઈ સરકારે લીધો મોટો ફેંસલો, પેરાસિટામોલ સહિત અનેક દવાની નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ કોરોના વાયરસના કહેરથી બચવું છે ? આ બાબતો રાખો ધ્યાનમાં, જાણો વિગતે TikTok સ્ટાર કીર્તિ પટેલની સુરત પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલો

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
Embed widget