શોધખોળ કરો

કોરોનાના ખતરાને રોકવા ICC બોલ ટેમ્પરિંગના નિયમમાં કરશે મોટો બદલાવ, જાણો વિગતે

ક્રિકેટ મેચ દરમિયાન ખેલાડીઓ અવારનવાર બોલને ચમકાવતાં જોવા મળે છે. મોટાભાગના ખેલાડીઓ થૂંકની લાળ કે પરસેવાથી આ કરે છે. બોલનો એક હિસ્સો ચમકદાર રહે અને બીજો હિસ્સો વધારે ઘસાય અને બોલને રિવર્સ સ્વિંગમાં મદદ મળે તે માટે આમ કરતાં હોય છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં લોકડાઉન છે. સ્કૂલ-દુકાન-ઓફિસો બંધ છે અને રમત ગમત પણ બંધ છે. મહામારી બાદ લોકોની જીવનશૈલીમાં એક પ્રકારનો બદલાવ જોવા મળ્યો છે અને હવે આ બીમારીના કારણે ક્રિકેટનો વર્ષો જૂનો નિયમ પણ બદલાઈ શકે છે. ક્રિકેટ મેચ દરમિયાન ખેલાડીઓ અવારનવાર બોલને ચમકાવતાં જોવા મળે છે. મોટાભાગના ખેલાડીઓ થૂંકની લાળ કે પરસેવાથી આ કરે છે. બોલનો એક હિસ્સો ચમકદાર રહે અને બીજો હિસ્સો વધારે ઘસાય અને બોલને રિવર્સ સ્વિંગમાં મદદ મળે તે માટે આમ કરતાં હોય છે. આઈસીસી આના પર રોક લગાવવાની તૈયારી કરી રહ્યું છે. ઈએસપીએન ક્રિકઈંફોના રિપોર્ટ પ્રમાણે, આઈસીસી હવે લાળ કે પરસેવાથી બોલને ચમકાવવાની પ્રેક્ટિસ પર રોક લગાવવાની તૈયારી કરી રહ્યું છે. રિપોર્ટ મુજબ આઈસીસીની મેડિકલ ટીમે સલાહ આપી છે કે જો બોલ ચમકાવવા આ રીતનો ઉપયોગ કરવામાં આવશે તો તેનાથી ખેલાડી અને દર્શકો કોરોનાવાયરસની ઝપેટમાં આવી શકે છે. જેને ધ્યાનમાં રાખી આઈસીસી હવે બોલ ટેમ્પરિંગના નિયમમાં બદલાવ કરવાની તૈયારીમાં છે. અત્યાર સુધી બોલ ચમકાવવા કોઈપણ બાહ્ય પદાર્થનો ઉપયોગ થઈ શકતો નહોતો. જો ખેલાડી તેમ કરે સો બોલ ટેમ્પરિંગનો દોષી માનવામાં આવતો હતો. પરંતુ હવે તેના માટે આર્ટિફિશિયલ શાઈનર કે પોલિશનો ઉપયોગ કરી શકાશે. જો એમ્પાયરની દેખરેખમાં આનો ઉપયોગ થઈ શકશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા

Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર

Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા

Embed widget