શોધખોળ કરો

Women’s T20 World Cup: સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે ટીમ ઈન્ડિયા, જાણો કઈ તારીખે રમાશે મેચ ?

અન્ય એક સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો દક્ષિણ આફ્રિકા સાથે થશે.

નવી દિલ્હી: ઑસ્ટ્રેલિયામાં ચાલી રહેલા આઈસીસી ટી20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સાથે ટકરાશે. આ સેમીફાઈનલ 5મી માર્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. જ્યારે અન્ય એક સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો દક્ષિણ આફ્રિકા સાથે થશે. ઉલ્લેખનીય છે કે, 2018માં પણ આ ભારત અને ઈંગ્લેન્ડની ટીમ સેમીફાઈનલમાં આમને સામને હતી. ઈંગ્લેન્ડે ટી20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં ભારતને હરાવ્યું હતું પરંતુ ફાઈનલમાં ઑસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. ભારતે ગ્રુપ-એમાં ટૉપ પર રહેતા સેમિફાઈનલમાં અગાઉથી જ સ્થાન નિશ્ચિત બનાવ્યું છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ગ્રુપ-બીમાં બીજા સ્થાને રહી. ગ્રુપ-એમાં ઑસ્ટ્રેલિયાની ટીમ બીજા સ્થાને રહી હતી અને તે નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર ગ્રુપ-બીની ટોપ ટીમ દક્ષિણ આફ્રિકા સામે સેમીફાઈનલમાં ટકરાશે. ભારતીય ટીમે ગ્રુપ-એમાં તમામ ચાર મેચ જીતીને કુલ આઠ પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે. ઑસ્ટ્રેલિયાએ ત્રણ જીત સાથે 6 પોઈન્ટ, જ્યારે દક્ષિણ આફ્રિકાએ ત્રણ જીત અને એક મેચ રદ સાથે કુલ 7 પોઈન્ટ મેળવ્યા છે. ઈંગ્લેન્ડના ચાર મેચ 6 પોઈન્ટ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget