શોધખોળ કરો
2019ના ક્રિકેટ વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાનની મેચ ક્યારે રમાવાની છે? ભારત પહેલી મેચ ક્યારે રમશે? જાણો વિગત
1/7

આઈસીસી દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તારીખ 16 જૂને રમાશે. ગયા વર્લ્ડ કપની શરૂઆત ભારત અને પાકિસ્તાનના મુકાબલાથી થઈ હતી. આ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપનો પ્રથમ મુકાબલો ખેલાવાનો નથી. ભારત તેની પ્રથમ વર્લ્ડ કપ મેચ સાઉથ આફ્રિકા સામે રમશે.
2/7

કોલકાતાઃ આવતા વર્ષે ઈંગ્લેન્ડમાં રમાનારા આઇસીસી વર્લ્ડ કપનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ક્રિકેટ ચાહકોને વર્લ્ડ કપમાં ભારત અને તેના પરંપરાગત હરિફ એવા પાકિસ્તાન વચ્ચેનો ક્રિકેટ મુકાબલો ક્યારે રમાશે તે જાણવામાં સૌથી વધારે રસ હોય છે ને આ મહામુકાબલો ક્યારે થશે તે જાહેર થઈ ગયું છે.
Published at : 25 Apr 2018 11:01 AM (IST)
View More





















