શોધખોળ કરો
ICCએ બુમરાહ માટે કરી એવી આશ્ચર્યજનક પૉસ્ટ કે લોકો આપવા લાગ્યા ગાળો, જાણો વિગતે
આઇસીસીએ પૉસ્ટમાં બુમરાહે વર્લ્ડનો નંબર-1 ટેસ્ટ બૉલર ગણાવતા જ ક્રિકેટ ફેન્સ આઇસીસીને ગાળો આપવા લાગ્યા હતા
![ICCએ બુમરાહ માટે કરી એવી આશ્ચર્યજનક પૉસ્ટ કે લોકો આપવા લાગ્યા ગાળો, જાણો વિગતે iccs big mistake on jasprit bumrah test ranking bowler ICCએ બુમરાહ માટે કરી એવી આશ્ચર્યજનક પૉસ્ટ કે લોકો આપવા લાગ્યા ગાળો, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/25115400/bumrah-test-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભારતના ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ અંગે આઇસીસીએ એક ટ્વીટ કરીને બરાબરનુ ફસાઇ ગયુ, ક્રિકેટ ફેન્સ આઇસીસીને ગાળો આપવા લાગ્યા હતા, જોકે, બાદમાં આઇસીસીએ પોતાની ભૂલ સ્વીકારી અને પૉસ્ટને ડિલીટ કરી દીધી હતી.
વાત એમ છે કે, ભારતીય ફાસ્ટ બૉલર બુમરાહ હાલ ઇજાના કારણે આફ્રિકા સામેની ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે. તેની જગ્યાએ ઉમેશ યાદવને મોકો આપવામાં આવ્યો છે. ભારતની ટેસ્ટ સીરીઝને ધ્યાનમાં રાખીને આઇસીસીએ ટેસ્ટ બૉલર રેન્કિંગ માટે એક પૉસ્ટ કરી હતી. આ પૉસ્ટમાં બુમરાહને ટેસ્ટનો નંબર-1 બૉલર ગણાવવામાં આવ્યો હતો.
આઇસીસી ટેસ્ટ બૉલર રેન્કિંગમાં હાલ પર ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બૉલર પેટ કમિન્સ છે, નંબર-2 પર સાઉથ આફ્રિકાનો કગિસો રબાડા અને ત્રીજા નંબર પર જસપ્રીત બુમરાહ આવે છે. જોકે, બાદમાં આઇસીસીએ પોતાની ભૂલ સુધારતા પૉસ્ટને ડિલીટ કરી દીધી હતી.
![ICCએ બુમરાહ માટે કરી એવી આશ્ચર્યજનક પૉસ્ટ કે લોકો આપવા લાગ્યા ગાળો, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/25115408/bumrah-test-02-300x200.jpg)
બસ, આઇસીસીએ પૉસ્ટમાં બુમરાહે વર્લ્ડનો નંબર-1 ટેસ્ટ બૉલર ગણાવતા જ ક્રિકેટ ફેન્સ આઇસીસીને ગાળો આપવા લાગ્યા હતા. કેમકે હાલમાં આઇસીસી ટેસ્ટ બૉલર રેન્કિંગમાં બુમરાહ નંબર-1 નહીં પણ નંબર-3ની પૉઝિશન પર છે.ICC 'Indian school boy' admins a disgrace to cricket, got too excited again (Cummins Test No 1 bowler, not Bumrah). happens when you tweet to promote MRF, OPPO & Indian players always. Promote cricket, not your sponsors and your boss's sons. ???? #NotCricket #Error https://t.co/NGRxaf2GFQ pic.twitter.com/3gx2jXyKWN
— Daniel Alexander (@daniel86cricket) September 24, 2019
![ICCએ બુમરાહ માટે કરી એવી આશ્ચર્યજનક પૉસ્ટ કે લોકો આપવા લાગ્યા ગાળો, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/25115408/bumrah-test-02-300x200.jpg)
![ICCએ બુમરાહ માટે કરી એવી આશ્ચર્યજનક પૉસ્ટ કે લોકો આપવા લાગ્યા ગાળો, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/25115422/bumrah-test-04-186x300.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)