શોધખોળ કરો
IPL હરાજીમાં કોઈએ નહોતો ખરીદ્યો આ ભારતીય ક્રિકેટર, હવે ઈંગ્લેન્ડમાં બોલિંગ-બેટિંગથી મચાવી રહ્યો છે ધમાલ, જાણો વિગત
1/7

આઈપીએલ કરિયરમાં ઈશાંત અત્યાર સુધીમાં પંજાબ, કોલકાતા, ડેક્કન ચાર્જર્સ, પુણે અને હૈદરાબાદ ફ્રેન્ચાઇઝી તરફથી રમી ચૂક્યો છે. જોકે, 2018 આઈપીએલ ઓક્શનમાં એકપણ ફ્રેન્ચાઇઝીએ તેને ખરીદવામાં રસ દાખવ્યો નહોતો.
2/7

સસેક્સ વતી રમી રહેલા ઈશાંતે લીસ્ટરશર સામે રમાયેલી મેચમાં પ્રથમ ઇનિંગમાં 66 રન બનાવ્યા. જે તેનો ક્રિકેટના કોઇપણ ફોર્મેટમાં સર્વોચ્ચ સ્કોર છે. આ પહેલા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ અને લિસ્ટ-એ બંનેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 31 રન હતો.
Published at : 22 Apr 2018 02:47 PM (IST)
View More





















