શોધખોળ કરો
રિષભ પંતે રચ્યો ઈતિહાસ, ધોની સહિત આ દિગ્ગજ ખેલાડીઓને છોડ્યા પાછળ
1/3

એડિલેડ ટેસ્ટમાં 11 કેચ પકડનાર પંતે પર્થ ટેસ્ટમાં અત્યાર સુધી ચાર કેચ કર્યા છે. પંત પહેલા ઓસ્ટ્રેલિયા સામે એક શ્રેણીમાં બેસ્ટ પ્રદર્શનનો રેકોર્ડ સૈયદ કિરમાણી, રિદ્ધીમાન સાહા અને મહેન્દ્રસિંહ ધોની (બે વખત)ના નામે હતો. જેમણે 14-14 કેચ પોતાના નામે કર્યા હતા.
2/3

રિષભ પંતે ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સમાં શોન મોર્શનો કેચ પકડીને વર્તમાન શ્રેણીમાં 15મો શિકાર કર્યો છે. આ ઓસ્ટ્રેલિયા સામે કોઈપણ ભારતીય વિકેટકિપરનું બેસ્ટ પ્રદર્શન છે.
Published at : 17 Dec 2018 07:24 AM (IST)
View More



















