શોધખોળ કરો

IND vs AUS: સ્ટીવ સ્મિથની ભારત વિરુદ્ધ સતત બીજી સદી, બનાવ્યો આ ખાસ રેકોર્ડ

સ્ટીવ સ્મિથે ભારત વિરુદ્ધ સતત પાંચમી વખત 50 પ્લસ સ્કોર બનાવ્યો છે. સ્મિથે ભારત વિરુદ્ધ છેલ્લી પાંચ ઈનિંગમાં 69 રન, 98 રન, 131 રન, 105 રન અને 104 રન બનાવ્યા છે.

સિડની: ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે સતત બીજી વનડે મેચમાં ભારત વિરુદ્ધ શાનદાર બેટિંગ કરી હતી. પ્રથમ વનડેમાં તેણે 66 બોલમાં 105 રનની ઈનિંગ રમી હતી જ્યારે બીજી વનડેમાં પણ સદી ફટકારી હતી. તેની સાથે સ્થિમ ઈન્ટરનેશલ કેરિયરની આ 11મી સદી છે. ભારત વિરુદ્ધ તેની ચોથી સદી છે. તેની સાથે જ સ્મિથે ભારત વિરુદ્ધ એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. સ્ટીવ સ્મિથે ભારત વિરુદ્ધ સતત પાંચમી વખત 50 પ્લસ સ્કોર બનાવ્યો છે. સ્મિથે ભારત વિરુદ્ધ છેલ્લી પાંચ ઈનિંગમાં 69 રન, 98 રન, 131 રન, 105 રન અને 104 રન બનાવ્યા છે. આ કારનામું કરનાર સ્મિથ ન્યૂઝીલેન્ડ કેન વિલિયમસન બાદ બીજો બેટ્સમેન છે. ભારત વિરદ્ધ સતત બીજી વનડે મેચમાં સ્મિથે 62 બોલ પર સદી નોંધાવી હતી. બીજી વનડેમાં 64 બોલમાં 104 રન બનાવીને આઉટ થયો હતો. આ ઈનિંગ દરમિયાન 14 ફોર અને 2 સિક્સ નોંધાવી હતી.
સ્ટીન સ્મિથે ભારત વિરુદ્ધ માત્ર 20 વનડે મેચ રમી છે. તેમાં 17 ઈનિંગમાં તેણે 1100થી વધુ રન બનાવ્યા છે. સ્મિથે ભારત વિરુદ્ધ અત્યાર સુધી પાંચ સદી અને પાંચ અડધી સદી બનાવી છે. તેને સર્વોચ્ચ સ્કોર ભારત વિરુદ્ધ 149 રન છે, જે 2016માં પર્થમાં બનાવ્યો હતો. ભારતીય ટીમ વિરુદ્ધ સ્મિથે 65ની એવરેજ અને 105ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો

આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન, સ્પેશિયલ કોર્ટનો ચુકાદો

"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન, સ્પેશિયલ કોર્ટનો ચુકાદો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન, સ્પેશિયલ કોર્ટનો ચુકાદો
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 

ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ

Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું

Embed widget