શોધખોળ કરો
IND vs ENG, 1st Innings Highlights: ઈન્ડિયાથી 245 રન પાછળ, ઇંગ્લેન્ડનો સ્કોર 119/3
India vs England, 1st Innings Highlights: પાંચ મેચની ટેસ્ટ સિરીઝ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહી છે. બીજી મેચમાં લોર્ડ્સ ખાતે ભારતીય ટીમ બીજા દિવસે 364 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે.
Key Events

Joe Root
Background
IND vs ENG 2nd Test Live: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ લૉર્ડ્સમાં રમાઇ રહી છે. ઇંગ્લેન્ડે ટૉસ જીતીને ભારતીય ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યુ છે. ભારતીય ટીમે પ્રથમ દિવસે દમદાર બેટિંગ કરીને પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે.
23:12 PM (IST) • 13 Aug 2021
શમીએ ભારતને ત્રીજી સફળતા અપાવી
ઈંગ્લેન્ડની ટીમે 119 રનમાં 3 વિકેટ ગુમાવી છે. શમીએ ભારતને ત્રીજી સફળતા અપાવી છે.
21:06 PM (IST) • 13 Aug 2021
સિરાજે ભારતને 2 સફળતા અપાવી
મોહમ્મદ સિરાજે ભારતને 2 સફળતા અપાવી છે. સિબ્લે બાદ હમીદ પણ સીરાજનો શિકાર બન્યો છે. હાલ ઈંગ્લેન્ડની ટીમ 20.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 34 રન બનાવ્યા છે. બર્ન્સ અને રુટ રમતમાં છે.
Load More
Tags :
Team India Virat Kohli Live Score Ind Vs Eng Indian Cricket Team KL Rahul England Cricket Team Second Test India Vs England 2nd Test Ind Vs Eng Live Score IND Vs ENG Test Live Score Update India Vs England 2nd Test Live Score IND Vs ENG 1st Innings Highlights Lord's Stadium IND Vs ENG 2021ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update





















